🔥 TRENDING Himachal Pradesh Literacy Rate Jumps t... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... Punjab Congress to Stage Statewide Pro... NDTV MP Chhattisgarh airs breaking new... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री... बैंकों की तीन दिवसीय हड़ताल टली, IBA औ...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

કૈવલજ્ઞાન પીઠાધીશ્વર જગદગુરુ અવિચલદવાચાર્યજી મહારાજશ્રીના ૭૫મા જન્મદિને લીંબોઈમાં ભક્તિભાવપૂર્ણ ઉજવણી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 24 Sep 2026, 03:24 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીંબોઈ ખાતે કૈવલજ્ઞાન પીઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત પ.પૂ. જગદગુરુ અવિચલદવાચાર્યજી મહારાજશ્રીના ૭૫મા અમૃત જન્મોત્સવની પાવન ઉજવણી કરવામાં આવી, જેમાં અનેક ભક્તોએ હાજરી આપી ગુરુજીના આશીર્વાદ મેળવ્યા..

કૈવલજ્ઞાન પીઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત પ.પૂ. જગદગુરુ અવિચલદવાચાર્યજી મહારાજશ્રીના ૭૫મા અમૃત જન્મોત્સવ નિમિત્તે લીંબોઈ ખાતે એક ભવ્ય અને પાવન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે ઉપસ્થિત રહીને અનેક ભક્તોએ પૂજ્ય ગુરુજીના દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર મેળવ્યો..

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ભક્તોએ જણાવ્યું હતું કે પૂજ્ય ગુરુજીનું સાનિધ્ય અને તેમના આશીર્વાદ જીવનમાં નવી ઊર્જા, શાંતિ અને આધ્યાત્મિક પ્રેરણાનો સંચાર કરે છે. ગુરુજીના માર્ગદર્શન હેઠળ ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે.આ શુભ અવસરે ગુરુચરણોમાં શત શત વંદન વ્યક્ત કરવામાં આવ્યા હતા.સૌ ભક્તોએ પૂજ્ય ગુરુજીને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખંડ આધ્યાત્મિક તેજ પ્રાપ્ત થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.સાથે જ તેમના અમૂલ્ય માર્ગદર્શનનો લાભ સમાજને સતત મળતો રહે તેવી પણ કામના વ્યક્ત કરવામાં આવી હતી.
📲Get App