🔥 ट्रेंडिंग सोरी की ‘मेंडाड़ी’ ने तीसरे रविवार को... ‘व्वान’ के बॉक्स‑ऑफ़ में तीसरे दिन तेज... सिधार्थ मल्होत्रा की 'व्वान' ने 11 साल... विश्व पर्यटन दिवस पर मणिपुर में पहली ब... ਅੱਜ 28 ਸਤੰਬਰ 2026 ਨੂੰ ਸ਼ਹੀਦ ਭਗਤ ਸਿੰਘ ਜ... Varun pull nadesar Varanasi
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

હિંમતનગરમાં સ્પા સેન્ટરોની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ: સ્થાનિકોમાં રોષ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 23 सित. 2026, 07:52 PM 👁 43
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સ્પા સેન્ટરોની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે, જેના પગલે ચકચાર મચી જવા પામી છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં સ્પા સેન્ટરોની પ્રવૃત્તિઓ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.સ્થાનિક નાગરિકો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે કેટલાક સ્પા સેન્ટરોની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.આક્ષેપો મુજબ આ સ્પા સેન્ટરોમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું કહેવાય છે,જે સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક લોકોએ આ અંગે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.

આ ગંભીર આક્ષેપોને પગલે શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક રહીશો દ્વારા આ મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
📲Get App