🔥 ट्रेंडिंग सिक्किम हाई कोर्ट ने दार्जिलिंग‑सिक्कि... ಸೆಂಟ್ರಲ್ ಕಿಚನ್ ರಚನೆ ಕೈಬಿಡಲು ಸಿಐಟಿಯು ಆಗ... पुगल मे सरपंच इंद्र सिंह राठौड़ का स्व... शिक्षक भर्ती हनुमानगढ़ से पटना के लिए स्पेशल ट्रेन... पश्चिम सिक्किम में 4.9 माप का भूकंप, ग...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂષણ મુદ્દે ૧૫ દિવસમાં પ્લાન્ટ બંધ કરવાનો આદેશ
स्थानीय

સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂષણ મુદ્દે ૧૫ દિવસમાં પ્લાન્ટ બંધ કરવાનો આદેશ

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 23 सित. 2026, 12:54 PM 👁 103
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરાના સાયખામાં આવેલી હીમાની ક્રોપ કંપની દ્વારા થતા પ્રદૂષણને કારણે ખેડૂતોની ખેતીને નુકસાન થતાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્યની દરમિયાનગીરી બાદ GPCB દ્વારા તપાસ કરતાં કંપનીમાં ખામીઓ જણાઈ આવતાં પ્લાન્ટ બંધ કરવાનો આદેશ અપાયો છે.

વાગરા વિસ્તારના સાયખા ખાતે આવેલી હીમાની ક્રોપ કંપની સામે સ્થાનિક ખેડૂતો દ્વારા પ્રદૂષણ ફેલાવવા અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન કંપનીના પ્રદૂષણને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જતાં નજીકના ગામોના ખેડૂતો કાયદાકીય લડત ચલાવી રહ્યા
📲Get App