🔥 ट्रेंडिंग "મન કી બાત પ્રાકૃતિક કૃષિ કે સાથ" भारत में सड़क दुर्घटनाओं में कमी लेकिन... असम में CJP कार्यकर्ताओं की गिरफ्तारी... मिड-डे कहता है, भारत अभी भी एक मजबूत ल... हथरास के घर में पूर्व सेना अधिकारी और... भारत बांग्लादेश को मेथनॉल निर्यात फिर...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શીલ ગામમાં દરિયાઈ રેતીચોરીના આક્ષેપો, વન વિભાગને જાણ

શીલ ગામમાં દરિયાઈ રેતીચોરીના આક્ષેપો, વન વિભાગને જાણ

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 15 सित. 2026, 06:50 PM 👁 65
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જુનાગઢના માંગરોળ તાલુકાના શીલ ગામમાં દરિયાઈ રેતીચોરીના આરોપો સાથે સ્થાનિકો અને વન વિભાગ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

શીલ ગામમાં દર વર્ષે ભાદરવી અમાસનો મેળો દરિયા કિનારે યોજાય છે. મેળાના ગ્રાઉન્ડની સફાઈના નામે મોટી માત્રામાં દરિયાઈ રેતી કાઢવામાં આવી હોવાની આશંકા સાથે સ્થાનિકોમાં આક્ષેપો ઉઠ્યા છે.

રેતી કાઢવાની કામગીરી કયા હેતુસર અને કોની મંજૂરીથી કરવામાં આવી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે રેવન્યુ વિભાગમાં હોવાની ખો આપી હતી.

સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ હાથ ધરવાની માંગ ઉઠી છે, જેથી હકીકત બહાર લાવી શકાય અને જવાબદારીઓ નિર્ધારિત કરી શકાય.
📲Get App