🔥 ट्रेंडिंग அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... विरेंद्र शेखर की मज़ेदार प्रतिक्रिया:... मुस्लिम पुरुष के उत्पीड़न का नकली वीडि... गुप्त स्थल वायरल, पर्यटकों की भीड़ ने... सियोल ने यूक्रेन पर उत्तर कोरियाई युद्... द ट्रिब्यून ने 'jijithomson' खोज रिकॉर...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર કૃષ્ણ મંદિરે ભવ્ય મટકી ફોડ નું આયોજન

સાંતલપુર કૃષ્ણ મંદિરે ભવ્ય મટકી ફોડ નું આયોજન

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 05 सित. 2026, 06:32 PM 👁 46
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર કૃષ્ણ મંદિરે ભવ્ય મટકી ફોડ નું આયોજન
સાંતલપુર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે સાંતલપુર કૃષ્ણ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર કમિટી દ્વારા મળતી માહિતી મુજબ, જન્માષ્ટમી ના દિવસે કૃષ્ણ મંદિર પરિસરમાં દહીં હાંડી અને મટકી ફોડ નો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ગોવિંદાઓ દ્વારા માનવ પિરામિડ બનાવી મટકી ફોડવામાં આવશે.
આ ઉપરાંત ભજન-કીર્તન, કૃષ્ણ લીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રસાદ વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
મંદિરના પુજારી અને આયોજકોએ સમસ્ત સાંતલપુર વાસીઓને આ ભવ્ય મટકી ફોડ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું
📲Get App