🔥 ट्रेंडिंग धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... रघुबीर यादव ने कहा, ‘पंचायत’ फ़िल्म सफ... पारिनीति चोपड़ा ने खुलासा किया माँ के... सुषांत सिंह राजपूत की बहन ने दावा किया...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શેરિયાજ રાણેશ્વર મહાદેવ મંદિર માં લધુ રુદ્ર યજ્ઞનું આયોજન
धर्म

શેરિયાજ રાણેશ્વર મહાદેવ મંદિર માં લધુ રુદ્ર યજ્ઞનું આયોજન

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 01 सित. 2026, 05:18 PM 👁 164
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રાવણ વદ ચતુર્થીના પવિત્ર દિવસે શેરિયાજ રાણેશ્વર મહાદેવ મંદિર માં લધુ રુદ્ર યજ્ઞનું વિશાળ ઉપસ્થિત સાથે યોજાયું.

આજે શ્રાવણ વદ ચતુર્થીના પવિત્ર દિવસે શેરિયાજ રાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં લધુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

યજ્ઞમાં ચોરવાડ ગાયત્રી પરિવારના કિર્તિ ભાઈ એન. મહેતા, ભૂદેવ શ્રી ઓ, યજમાન અને અનેક ભક્તજનો તથા સ્વયંસેવકોની વિશાળ ઉપસ્થિત રહી.

યજ્ઞનું મુખ્ય ઉદ્દેશ ગૌ માતાની આરોગ્ય અને જન કલ્યાણ માટે મંગળ પ્રાર્થના કરવું હતું, જેથી લોકોની સુખાકારીમાં વધારો થાય.

પવિત્ર શ્રાવણ માસની આ પવિત્રતા દર્શાવવા દર વર્ષે આ વિસ્તાર માં લધુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
📲Get App