🔥 TRENDING આઇ.ટી.આઇ. અમરેલી ખાતે કાયદો અને ઊર્જા... त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડૂતોની માંગણીઓ સ્વીકારો:
Agriculture

ખેડૂતોની માંગણીઓ સ્વીકારો:

✍️ Reporter: Azruudin Mustak Patel 🗓 18 Aug 2026, 01:38 PM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

.khedut આ આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે.

ખેડૂત સ્વાભિમાન યાત્રાનું આયોજન

આજે 18 ઓગસ્ટ 2026, મંગળવારે ખેડૂતોના પ્રશ્નોને લઈને ખેડૂત સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા સવારે 9:00 વાગ્યે દયાદરાથી પ્રસ્થાન કરશે અને વિવિધ વિસ્તારોમાંથી પસાર થશે. ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં વીજ ટાવરનું યોગ્ય વળતર, ખેડૂતોના દેવા માફી, ખાતરની અછત દૂર કરવી અને જમીન માપણી રદ કરવી સામેલ છે. આયોજકોએ ખેડૂતોને મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવા અપીલ કરી છે.
📲Get App