🔥 ट्रेंडिंग आंध्र प्रदेश ने एआई एममैट्रिक्स पोर्टल... नगर प्राथमिक शिक्षा समिति के 302 सहायक... सिख संगठनों ने एसजीपीसी प्रमुख से अमरज... मुजफ्फरपुर में डिलीवरी के बाद महिला की... समस्तीपुर के मोहिउद्दीननगर में भारी बा... राजस्थान कांग्रेस ने जयपुर में वोट चोर...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર તાલુકા ના કોલીવાડા ગામે દેશભક્તિના ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો

સાંતલપુર તાલુકા ના કોલીવાડા ગામે દેશભક્તિના ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 15 अग. 2026, 12:47 PM 👁 56
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર તાલુકા ના કોલીવાડા ગામે દેશભક્તિના ઉત્સાહ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો
ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
દેશના 79 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે 15 ઓગસ્ટ 2026 ના રોજ સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામ ખાતે ભારે ઉત્સાહ સાથે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ગામના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
કાર્યક્રમમાં વક્તાઓએ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સહુને સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો. સમગ્ર ગામ તિરંગાના રંગોમાં રંગાયેલું જોવા મળ્યુ
📲Get App