🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર સરકારી હોસ્પિટલ ખાતે સ્વતંત્રતા દિવસની  ઉજવણી કરવામાં આવી 
ડોકટરો, નર્સો અને સ્ટાફની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાયો

સાંતલપુર સરકારી હોસ્પિટલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી ડોકટરો, નર્સો અને સ્ટાફની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાયો

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 15 Aug 2026, 10:12 AM 👁 66
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર સરકારી હોસ્પિટલ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી
ડોકટરો, નર્સો અને સ્ટાફની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાયો
સાંતલપુર,
દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે 15 ઓગસ્ટ 2026 ના રોજ સાંતલપુર તાલુકામાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો.
આ અંતર્ગત સાંતલપુર સરકારી હોસ્પિટલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના અધિકારીઓ, ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું.
કાર્યક્રમમાં વક્તાઓએ દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કર્યા અને દેશસેવાનો સંકલ્પ લીધો. સમગ્ર હોસ્પિટલ પરિસરને તિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું હતું
📲Get App