🔥 TRENDING India Ascends as Global News Hub, Says... IMD Issues Red Alert for Uttarakhand A... APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મેઈન બજારમાં જવાના મુખ્ય માર્ગ પર ચાલતું ગટર લાઈનનું કામ અધવચ્ચે અટકી ગયું છે. જેના કારણે છેલ્લા ઘણા દિવસથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મેઈન બજારમાં જવાના મુખ્ય માર્ગ પર ચાલતું ગટર લાઈનનું કામ અધવચ્ચે અટકી ગયું છે. જેના કારણે છેલ્લા ઘણા દિવસથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 12 Aug 2026, 10:02 AM 👁 61
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગટરનું કામ અટક્યું, ના લેબર ના અધિકારી - જનતાને ભારે હાલાકી

સાંતલપુર
મેઈન બજારમાં જવાના મુખ્ય માર્ગ પર ચાલતું ગટર લાઈનનું કામ અધવચ્ચે અટકી ગયું છે. જેના કારણે છેલ્લા ઘણા દિવસથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થળ પરની ગંભીર સ્થિતિ
કામ અધૂરું ખાડા ખોદીને એમ જ છોડી દેવાયા છે. કાદવ-ગંદુ પાણી ભરાયેલું છે.
કોઈ હાજર નહીં સ્થળ પર એક પણ લેબર કે તંત્રનો અધિકારી હાજર નથી.
અવરજવર રોકાઈ મેઈન બજારમાં જવાના રસ્તા પર રુકાવટ થઈ ગઈ છે. ઓટો, બાઇક અને પદયાત્રીઓને ખૂબ તકલીફ.
દુકાનદારો પરેશાન બજારની દુકાનો સુધી ગ્રાહકો પહોંચી શકતા નથી. ધંધા પર અસર.
વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મોટા ખાડા, પડી રહેલી ગટરની પાઈપો અને કાદવના કારણે આખો વિસ્તાર બિસ્માર હાલતમાં છે.
નાગરિકોની માંગ
તાત્કાલિક અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈને કામ ફરી શરૂ કરાવે. વરસાદ પહેલા આ ખાડા પૂરીને રસ્તો ચાલુ કરવામાં આવે.
વિકાસના નામે શરૂ થયેલા કામ જો આ રીતે અધૂરા રહેશે તો જનતાનો વિશ્વાસ કેવી રીતે જળવાશે? તંત્રએ જવાબદારી લઈને તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ.
📲Get App