🔥 ट्रेंडिंग आंध्र प्रदेश ने एआई एममैट्रिक्स पोर्टल... नगर प्राथमिक शिक्षा समिति के 302 सहायक... सिख संगठनों ने एसजीपीसी प्रमुख से अमरज... मुजफ्फरपुर में डिलीवरी के बाद महिला की... समस्तीपुर के मोहिउद्दीननगर में भारी बा... राजस्थान कांग्रेस ने जयपुर में वोट चोर...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી 
પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવાયો

સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવાયો

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 15 अग. 2026, 10:12 AM 👁 58
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી
પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવાયો
સાંતલપુર
દેશભરની સાથે આજે 15 ઓગસ્ટ 2026 ના રોજ સાંતલપુર તાલુકામાં પણ સ્વતંત્રતા દિવસની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.
આ નિમિત્તે સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું.
કાર્યક્રમમાં પોલીસ સ્ટાફે દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ લીધો.
સમગ્ર પોલીસ સ્ટેશનને તિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું હતું.
📲Get App