🔥 ट्रेंडिंग हिमाचल प्रदेश के राज्यपाल ने नशा मुक्त... हिमाचल प्रदेश की साक्षरता दर 99.3% तक... અડાલજ કેનાલ પર ગાડીની બેદરકારી, પાછળની... पंजाब कांग्रेस ने सीईसी ज्ञानेश कुमार... एनडीटीवी एमपी छत्तीसगढ़ ने भोपाल से ब्... बायतु विधायक हरीश चौधरी ने मुख्यमंत्री...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પારડી.જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ફરિયાદી સાથે અજાણીયા મોબાઈલ ના ધારકે તેમના એકાઉન્ટ માંથી ઇસમે 6000 રૂપિયા ટ્રાન્ફર કરી લઈ આર્થિક નુકસાન પોચા
अपराध

પારડી.જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ફરિયાદી સાથે અજાણીયા મોબાઈલ ના ધારકે તેમના એકાઉન્ટ માંથી ઇસમે 6000 રૂપિયા ટ્રાન્ફર કરી લઈ આર્થિક નુકસાન પોચા

✍️ रिपोर्टर: Makvana Chandravadan Bahadurbhai 🗓 29 अग. 2026, 07:10 PM 👁 62
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

29 ઓગસ્ટ શનિવારના રોજ બાર કલાકે ફરિયાદ ની વિગત મુજબ અનીલ સિહ સિદ્ધપરસાદ રામગુલામ સિહ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર અજાણિયા મોબાઈલ નંબર થી તેમના પાસે26-8-2026 રોજ પોતાનું ઓળખ છુપાવી પર

પારડી.જીઆઇડીસી વિસ્તારમાં રહેતા ફરિયાદી સાથે અજાણીયા મોબાઈલ ના ધારકે તેમના એકાઉન્ટ માંથી ઇસમે 6000 રૂપિયા ટ્રાન્ફર કરી લઈ આર્થિક નુકસાન પોચાડતા માણસ સામે પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
29 ઓગસ્ટ શનિવારના રોજ બાર કલાકે ફરિયાદ ની વિગત મુજબ અનીલ સિહ સિદ્ધપરસાદ રામગુલામ સિહ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર અજાણિયા મોબાઈલ નંબર થી તેમના પાસે26-8-2026 રોજ પોતાનું ઓળખ છુપાવી પર રૂપ ધારણ કરી આથિક લાભ મેળવવા માટે ઠગાઈ કરવાના ઇરાદે તેમના મોબાઈલ ફોન ઉપર ફોન કરી જણાવેલ ગુગલપે ખરાબ થઈ ગયેલ હોય અકાઉટ માં 17000 તમારા આવી ગયેલ છે તેવું કહી ટેક્સ મેસેજ કરી વોટ્સએપ માં તમારા સ્કેનર મૂકલી ફરિયાદી પાસેથી ત્રણ વખત 2000 ટ્રાન્ફર કરાવી 6000 જેટલી રકમ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઇન ટ્રાજેક્શન કરાવી ફરિયાદીને આર્થિક નુકસાન પહોચાડતા અજાણીયા સામે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી
📲Get App