🔥 TRENDING APCC Delegation to Inspect SUMP Sites,... Jammu Kashmir Hajj Committee Allocates... Jammu & Kashmir Govt Names Inquiry Off... Jammu & Kashmir Legislative Assembly R... Calangute children raise flag to prote... Girish Criticises AAP, Claims BJP Caus...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકાના એજાર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની તાત્કાલિક કામગીરી, 50 લીટર દારૂ જપ્ત
Crime

ધાંગધ્રા તાલુકાના એજાર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની તાત્કાલિક કામગીરી, 50 લીટર દારૂ જપ્ત

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 23 Aug 2026, 08:52 AM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા, એજાર ગામમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો કરી 50 લીટર દારૂ જપ્ત કર્યો.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના, એજાર ગામમાં તાલુકા પોલીસનાઅધિકારીઓએ દેશી દારૂની ભઠ્ઠી પર તાત્કાલિક દરોડો કર્યો. પોલીસ ટીમે સ્થળ પર પહોંચતા જ ભઠ્ઠીનું નિરીક્ષણ કર્યું અને અયોગ્ય રીતે દેશી દારૂ બનાવવાનો આથો ઝડપી પાડ્યો હતો

ધાંગધ્રા તાલુકાના પીઆઇ એને ચુડાસમા સાહેબને સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલી બાકીના આધારે ધાંગધ્રાના ગામે દેશો દારૂ બનાવવાની ભઠી ઉપર દરોડો કરતા 500 લીટર દેશી દારૂ બનાવવાનો હતો ઝડપાયો હતો તેની કિંમત અંદાજે સોળ હજાર એકસો આકવામાઆવીહતી

અધિકારીઓએ જણાવ્યું કે દેશી દારૂનું બિનઅનુમોદિત ઉત્પાદન અને વેચાણ જાહેર સ્વાસ્થ્ય અને કાયદા માટે ગંભીર જોખમ છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ તીવ્રતા સાથે કામગીરી ચાલુ રાખશે.

સ્થાનિક નાગરિકો આ કાર્યવાહીનું સ્વાગત કરે છે અને આશા વ્યક્ત કરે છે કે આવા ગેરકાયદેસર કાર્યોને રોકવામાં કડક પગલાં લેવામાં આવશે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App