🔥 TRENDING उमरिया में सरदार पटेल जयंती पर आयोजित... ನಿಶ್ಚಿತಾರ್ಥ ಸಮಾರಂಭದಲ್ಲಿ ಕನ್ನಡ ನಾಡಿನ ಹಾ... दीपावली को लेकर इंदौर में खाद्य सुरक्ष... Ironman 70.3 Goa to be streamed live f... Goan 9th Grader Launches Backyard Mori... Nagaland Lottery Results Published Tod...
01 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અરવલ્લી-મોડાસા પોલીસ હેડક્વાર્ટરમાં રાષ્ટ્રીય એકતા દિવસની 151મી જન્મજયંતી પરેડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 01 Nov 2026, 02:29 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

31 ઓક્ટોબર 2026 ના રોજ અરવલ્લી-મોડાસા પોલીસ હેડક્વાર્ટરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ યોજાઈ..

અરવલ્લીમાં-: ગત 31 ઓક્ટોબર 2026 ના રોજ અરવલ્લી-મોડાસા પોલીસ હેડક્વાર્ટરમાં રાષ્ટ્રીય એકતા દિવસની 151મી જન્મજયંતી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની સન્માનમાં પરેડનું લાઇવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યું.

પોલીસ અધિકારી મનોહરસિંહ એન. જાડેજા, નાયબ પોલીસ અધિકારી આર.ડી. ડાભી, નાયબ પોલીસ અધિકારી જે.ડી. વાઘેલા સહિત વિવિધ શાખાના અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીઓ, પોલીસ લાઇનમાં રહેનારા બાળકો અને તેમના પરિવારજનો, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનોએ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી પરેડ નિહાળ્યો.પરેડમાં "એક ભારત, શ્રેષ્ઠ ભારત – રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંકલ્પ"નું મંત્ર પ્રગટ કરવામાં આવ્યું, જે દેશની એકતા અને અખંડિતતાના પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
📲Get App