Local
હિંમતનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાગૃતિ માટે વિશેષ પ્રશિક્ષણ..
11 સપ્ટેમ્બર 2026 ના રોજ હિંમતનગર શહેરની હિંમત હાઈસ્કૂલની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત અને પર્યાવરણ સ્વચ્છતા અંગે વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું..
14 Sep 2026ઇડરના લાલોડા રોડ પર વરસાદી પાણીથી ટ્રાફિક અને દર્દીઓમાં ભારે મુશ્કેલી..
સાબરકાંઠા જિલ્લામાં ઇડરના લાલોડા રોડ પર ભારે વરસાદી પાણી ભરાવા કારણે ટ્રાફિક, દર્દીઓ અને મુસાફરોને ગંભીર અડચણોનો સામનો કરવો પડ્યો..
14 Sep 2026
ધારી તાલુકાના ગામડાઓમાં હજુ સુધી પૂરતો વરસાદ ન થતાં ખેડૂતો ની મુંઝવણ વધી.
વરસાદ ખેંચાતા ઉભો પાક નિષ્ફળ જવાની શકયતા
14 Sep 2026અમરેલી- રાજુલા શહેરમા મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યાં
રાજુલા શહેરમા મુખ્ય બજારમાં જળબંબાકારની સ્થિતિ રાજુલા પંથકમાં વહેલી સવારથી વરસાદ સવાર થી જ વરસાદ શરૂ હોવાથી શહેર ની સોસાયટી માં પણ પાણી જોવા મળ્યા
14 Sep 2026સાબરકાંઠા જિલ્લાના-:હિંમતનગરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા..
હિંમતનગર શહેરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું અને સહકારીથી છાપરિયા રોડ પર વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે..
14 Sep 2026સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભારે વરસાદથી ગાંભોઈ-ભીલોડા સ્ટેટ હાઈવે પર ટ્રાફિકમાં વિલંબ..
હિંમતનગરમાં ગાંભોઈ પંથકની નજીક ભારે વરસાદથી ગાંભોઈ-ભીલોડા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયું, જેનાથી વાહનો અટકી ગયા અને ટ્રાફિકમાં વિલંબ થયો..
14 Sep 2026
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 27 મેડિકલ કેમ્પ અને 365 આરોગ્યકર્મીઓ 24×7 તૈયાર
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માટે 27 મેડિકલ કેમ્પ અને 13 સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો સહિત 365 આરોગ્યકર્મીઓ 24×7 ફરજ બજાવશે.
14 Sep 2026
Fire Breaks Out in Punjab Roadways Bus in Jalandhar
A fire erupted on a Punjab Roadways bus in Jalandhar, prompting a swift response from local emergency services.
14 Sep 2026
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ભાલાળા ગામમાં સરપંચ અજયસિંહ રાણાના નેતૃત્વમાં વિકાસની નવી દિશા
યુવા નેતા અજયસિંહ રાણાએ સરપંચ તરીકે ગામમાં CCTV, સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા અને પીવાના પાણી જેવી અનેક સુવિધાઓ પૂરી પાડી, હવે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.
14 Sep 2026
BJP Leads Alwar Municipal Election, Winning 28 of 65 Wards
The Bharatiya Janata Party secured 28 out of 65 wards in Alwar’s municipal corporation polls, while the BSP won a single ward and Congress lagged behind.
14 Sep 2026પગુથણના યુવાનો વરસાદમાં મુખ્ય માર્ગમાંથી પડેલું ઝાડ દૂર કરીને ટ્રાફિકને મુક્ત
વરસાદ દરમિયાન મુખ્ય માર્ગ પર પડેલ ઝાડ દૂર કરવા પગુથણના યુવાનોની ઝડપી અને નિષ્ઠાપૂર્વકની કામગીરીને સ્થાનિક લોકોની પ્રશંસા મળી.
14 Sep 2026સુરતમાં ઉધના‑ભેસ્ટન માર્ગ પર 1:15 વાગ્યે ટ્રાફિક સ્થિતિ
સુરતના ઉધના થી ભેસ્ટન માર્ગ પર 1:15 વાગ્યે ટ્રાફિકની સ્થિતિની જાણ કરવામાં આવી.
14 Sep 2026