🔥 ट्रेंडिंग इथियोपिया में अमेरिकी यात्रा से पहले ग... गुजरात हाई कोर्ट ने असरम की बीमार पत्न... વિરપુર ગામમાં પાણીની સમસ્યા વકરી, સ્થા... केपीआई ग्रीन एनर्जी ने गुजरात के 507.9... दिल्ली की हवा मध्यम श्रेणी में, छह राज... एमपी भाजपा कोर ग्रुप ने 20 से अधिक मुद...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

स्थानीय

લાંબા સમય બાદ મીઠા ગામમાં મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લહેર

મીઠા ગામમાં 14 સપ્ટેમ્બર 2026 ના રોજ વરસાદની એન્ટ્રીથી ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

14 सित. 2026

આમલાખાડીના જુના બ્રિજ પર ટ્રાફિક જામ

આમલાખાડીના જુના બ્રિજ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો, સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી.

14 सित. 2026

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ તૈનાત,શહેર ગતિશીલ અને સુરક્ષિત..

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવી છે, જે શહેરને ગતિશીલ અને સુરક્ષિત રાખવા માટે છે..

14 सित. 2026

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી શ્રી કાળુસિંહ રામસિંહ ચૌહાણનું અવસાન..

પ્રાંતિજ તાલુકાના બાલિસણા ગામના વતની, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અગ્રણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા ચાલુ સદસ્ય શ્રી કાળુસિંહ રામસિંહ ચૌહાણનું દુઃખદ અવસાન થયું, જેના કારણે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ..

14 सित. 2026

पीडब्ल्यूडी विभाग ने मनोला शील युवा मंडल की मांग पूरी की

पीडब्ल्यूडी विभाग ने मनोला शील के युवा मंडल की आवाज को मानते हुए उनकी मांगों को पूरा किया, और युवा नेता दुनीचंद ने इस निर्णय पर आभार व्यक्त किया।

14 सित. 2026

હિંમતનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાગૃતિ માટે વિશેષ પ્રશિક્ષણ..

11 સપ્ટેમ્બર 2026 ના રોજ હિંમતનગર શહેરની હિંમત હાઈસ્કૂલની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત અને પર્યાવરણ સ્વચ્છતા અંગે વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું..

14 सित. 2026

ઇડરના લાલોડા રોડ પર વરસાદી પાણીથી ટ્રાફિક અને દર્દીઓમાં ભારે મુશ્કેલી..

સાબરકાંઠા જિલ્લામાં ઇડરના લાલોડા રોડ પર ભારે વરસાદી પાણી ભરાવા કારણે ટ્રાફિક, દર્દીઓ અને મુસાફરોને ગંભીર અડચણોનો સામનો કરવો પડ્યો..

14 सित. 2026

ધારી તાલુકાના ગામડાઓમાં હજુ સુધી પૂરતો વરસાદ ન થતાં ખેડૂતો ની મુંઝવણ વધી.

વરસાદ ખેંચાતા ઉભો પાક નિષ્ફળ જવાની શકયતા

14 सित. 2026

અમરેલી- રાજુલા શહેરમા મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યાં

રાજુલા શહેરમા મુખ્ય બજારમાં જળબંબાકારની સ્થિતિ રાજુલા પંથકમાં વહેલી સવારથી વરસાદ સવાર થી જ વરસાદ શરૂ હોવાથી શહેર ની સોસાયટી માં પણ પાણી જોવા મળ્યા

14 सित. 2026

સાબરકાંઠા જિલ્લાના-:હિંમતનગરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા..

હિંમતનગર શહેરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયું અને સહકારીથી છાપરિયા રોડ પર વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે..

14 सित. 2026

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભારે વરસાદથી ગાંભોઈ-ભીલોડા સ્ટેટ હાઈવે પર ટ્રાફિકમાં વિલંબ..

હિંમતનગરમાં ગાંભોઈ પંથકની નજીક ભારે વરસાદથી ગાંભોઈ-ભીલોડા સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયું, જેનાથી વાહનો અટકી ગયા અને ટ્રાફિકમાં વિલંબ થયો..

14 सित. 2026

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં 27 મેડિકલ કેમ્પ અને 365 આરોગ્યકર્મીઓ 24×7 તૈયાર

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ માટે 27 મેડિકલ કેમ્પ અને 13 સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો સહિત 365 આરોગ્યકર્મીઓ 24×7 ફરજ બજાવશે.

14 सित. 2026
📲Get App