स्थानीय
સાબરકાંઠા: હિંમતનગરથી અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે સ્પેશિયલ ટ્રેન..
સાબરકાંઠા જિલ્લામાં મુસાફરોની સુવિધા માટે હિંમતનગરથી અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે આગામી ૧૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે..
18 सित. 2026ભાદરવી પૂનમ મેળો: સાબરકાંઠા પોલીસે અંબાજી જતા પદયાત્રીઓ માટે જાહેર કરી મહત્વની એડવાઇઝરી, નાયબ પોલીસ અધિક્ષક પાયલ સોમેશ્વરે કરી અપીલ..
સાબરકાંઠામાં-: ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે મા અંબાના દર્શને પગપાળા જઈ રહેલા પદયાત્રીઓની સુરક્ષા માટે સાબરકાંઠા પોલીસ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે..
18 सित. 2026
रिटायर MP हाईकोर्ट जस्टिस अवनींद्र सिंह ने 1.01 करोड़ रुपये पीएम‑केयर्स फंड को दान किए
रिटायरमेंट के दिन MP हाईकोर्ट जस्टिस अवनींद्र सिंह ने अपने जीपीएफ से 1.01 करोड़ रुपये पीएम‑केयर्स फंड को दान करने की घोषणा की और जबलपुर मेडिकल कॉलेज में देहदान पंजीकरण करवाया।
18 सित. 2026અમદાવાદ: માત્ર એક ઇંચ વરસાદમાં બાપુનગર વિસ્તાર પાણીમાં ગરકાવ, સ્થાનિકોમાં ભારે રોષ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં માત્ર એક ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
18 सित. 2026
ପ୍ରକଳ୍ପର ଡିଜାଇନ ପ୍ରସ୍ତୁତି ଠାରୁ ଡିପିଆର...ଗଠନ ହେବ ‘ଷ୍ଟେଟ ସ୍ପେଶାଲ ସେଲ’, ସିଙ୍ଗଲ ଓ୍ବିଣ୍ଡୋ ସେଲ୍ ଭାବେ କରିବ କାମ
18 सित. 2026
रिटायर होते ही एमपी हाईकोर्ट जस्टिस अवनींद्र कुमार सिंह ने 1.01 करोड़ का दान किया
रिटायरमेंट के दिन जस्टिस अवनींद्र कुमार सिंह ने जीपीएफ से 1.01 करोड़ रुपये पीएम केयर्स फंड में दान करने और पत्नी के साथ जबलपुर मेडिकल कॉलेज में देहदान पंजीकरण करने की घोषणा की।
18 सित. 2026
બગોદરા હાઇવે પર વરસાદથી ખાડા અને પાણી ભરાવ, વાહનચાલકોને તકલીફ
વરસાદના કારણે બગોદરા હાઇવે પર ખાડા અને પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો અને માર્ગપદયાત્રીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
18 सित. 2026
બગોદરા હાઇવે પર વરસાદથી ખાડા અને પાણી ભરાવ, વાહનચાલકોને તકલીફ
વરસાદના કારણે બગોદરા હાઇવે પર ખાડા અને પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનચાલકો અને માર્ગપદયાત્રીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
18 सित. 2026
ମନରେ ଥିଲା ମାଆ ହେବାର ଖୁସି, ଆଖିରେ ଥିଲା ନିଜ ଶିଶୁକୁ ଦେଖିବାର ସ୍ୱପ୍ନ
18 सित. 2026સાબરકાંઠાના-: હિંમતનગરમાં ભુવો પુરવાની કામગીરી અધૂરી, નગરપાલિકા સામે સ્થાનિકોનો વિરોધ..
હિંમતનગર નગરપાલિકાની વોર્ડ નં.2 માં ત્રણ મહિના બાદ પણ અધૂરી ભુવો પુરવાની કામગીરી,રસ્તા પર જોખમ,સ્થાનિકોનો વિરોધ..
18 सित. 2026
முதலமைச்சர் விஜய் மதுராந்தகம், தாராபுரம் இடைத்தேர்தலில் 4 நாள் பரப்புரை
முதலமைச்சர் விஜய் மதுராந்தகம் மற்றும் தாராபுரம் சட்டமன்ற இடைத்தேர்தலில் 4 நாள் பரப்புரை மேற்கொள்ள திட்டமிட்டுள்ளார், ஒவ்வொரு தொகுதியிலும் 2 நாள் தீவிர வாக்கு சேகரிப்பில் ஈடுபடுவார்.
18 सित. 2026Natural Star @NameisNani Arrives in Bengaluru for Press Meet Ahead of Global Release
The popular star landed in Bengaluru today for a press meeting at The Paradise, with the worldwide release scheduled for 24 September 2026.
18 सित. 2026