🔥 TRENDING Army's CIJWS Trains 83 NCC Cadets in M... Mizoram to Hire 369 New Teachers Mizoram CM Reviews Proposed Rail Link... RJD's Sanjeev Kumar Singh Wins Patna T... Fossil Chooses Maharaja over Bollywood... Bollywood Stars Won't Promote Anti-Fir...
28 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Local

कटिहार DRM ने साइकिल पर निकलकर स्वच्छता और सेहत का दिया संदेश

मंडल रेल प्रबंधक (DRM) ने रेल कर्मचारियों के साथ साइकिल रैली निकालकर लोगों को स्वच्छता और स्वास्थ्य के प्रति जागरूक किया। इस आयोजन में रेल टीम ने शहर की सड़कों पर भ्रमण किया।

25 Sep 2026

અમદાવાદ: કાળુસાની પોળમાં જૂનું મકાન ધરાશાયી, 3 લોકોનો સુરક્ષિત બચાવ

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટંકશાળ રોડ પર આવેલી કાળુસાની પોળમાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.

25 Sep 2026

જાદર મેળામાં ટ્રાફિક વ્યવસ્થા અને ઉત્તમ કામગીરી બદલ જાદર પોલીસને અભિનંદન..

સાબરકાંઠાના-: જાદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે.પટેલ મેડમ અને સમગ્ર સ્ટાફ દ્વારા જાદર મેળા દરમિયાન ટ્રાફિકની ઉત્તમ વ્યવસ્થા અને તાત્કાલિક પ્રતિસાદ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે..

25 Sep 2026

ખેડબ્રહ્માના ઝાઝવા ગામે સસ્તા અનાજની દુકાનની મુલાકાત, લોકોની પૂછપરછ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઝાઝવા ગામે સસ્તા અનાજની દુકાનની મુલાકાત લેવાઈ હતી. આ દરમિયાન સ્થાનિક આગેવાનોએ ગામલોકોને અનાજ યોગ્ય રીતે મળી રહ્યું છે કે કેમ તેની પૂછપરછ કરી.

25 Sep 2026

માંડવીમાં 40 ગણપતિની ભવ્ય શોભાયાત્રા સાથે ગણેશ વિસર્જન સંપન્ન

માંડવી શહેરમાં આ વર્ષે 40 ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિસર્જન સમયે દુંદાળા દેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

25 Sep 2026

પલસાણા: ઐશ્વર્યા મિલ પરિવારે ભક્તિભાવપૂર્વક ગણેશજીની વિસર્જન યાત્રા યોજી

પલસાણા વિસ્તારમાં આવેલ ઐશ્વર્યા મિલ પરિવારે ગણેશોત્સવના સમાપન નિમિત્તે ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં મિલ માલિકિન અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

25 Sep 2026

कानपुर में टायर फैक्ट्री में लगी भीषण आग

कानपुर में टायर फैक्ट्री में लगी भीषण आग

25 Sep 2026

કામરેજ: તાપી નદીમાં ગણેશ વિસર્જન વખતે નાવડી પલટી, ત્રણ યુવકોના મોત

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન તાપી નદીમાં એક દુઃખદ ઘટના બની, જેમાં ત્રણ યુવકોના મોત થયા છે. આ ઘટના બાદ સ્થાનિક ભરવાડ સમાજમાં શોકનો માહોલ છે.

25 Sep 2026

Tempo Accident Claims Life of 13-Year-Old Boy in Kanyakumari

A 13-year-old boy was killed when a tempo collided with a wall near Thoothur in Kanyakumari district, police say.

25 Sep 2026

અરવલ્લી: પોલીસ અધિક્ષક સહિત LCB ટીમે સહયોગ ગણપતિની આરતીમાં ભાગ લીધો..

અરવલ્લી જિલ્લામાં પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને LCB ટીમે મોડાસા ખાતે સહયોગ ગણપતિની આરતીમાં ભાગ લઈને દર્શનનો લાભ લીધો..

25 Sep 2026

કામરેજમાં ગણપતિ વિસર્જન સમયે તાપી નદીમાં નાવ પલટી: ૩ ભરવાડ યુવાનોના મોત j

કામરેજ નજીક તાપી નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન એક દુ:ખદ ઘટના બની, જેમાં નાવડી પલટી જતાં ભરવાડ સમાજના ત્રણ યુવાનોના મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર સમાજમાં શોકનો માહોલ છવાયો છે.

25 Sep 2026

वदायूं में निर्माणाधीन लेंटर गिरने से परिवार में छाया मातम

वदायूं में निर्माणाधीन लेंटर गिरने से परिवारमें छाया मातम

25 Sep 2026
📲Get App