Local
લીંબડીમાં મહિલા પોલીસકર્મીઓ ચણિયાચોળીમાં ગરબે રમ્યા, સુરક્ષાની બાજ નજર રાખી
નવરાત્રી દરમિયાન લીંબડીમાં મહિલા પોલીસકર્મીઓ પરંપરાગત ચણિયાચોળીમાં ગરબા રમ્યા હતા અને સાથે સાથે બહેનો-દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
14 Oct 2026હિંમતનગર: કાંકણોલ ખાતે ‘રંગતાળી 2026’ નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ, સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતી
હિંમતનગર નજીક કાંકણોલ ખાતે ‘રંગતાળી 2026’ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું. નવરાત્રિના બીજા નોરતે પરંપરાગત પોશાકમાં ખેલૈયાઓ ગરબે રમ્યા અને શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઈ.
14 Oct 2026
गंगापुर सिटी: मां इंदरगढ़ देवी की 44वीं यात्रा 24 अक्टूबर से, होगा जागरण और छप्पन भोग
गंगापुर सिटी में मां इंदरगढ़ देवी की 44वीं यात्रा 24 अक्टूबर को कर्मचारी कॉलोनी से प्रस्थान करेगी। इस अवसर पर विशाल भगवती जागरण और छप्पन भोग के साथ भंडारे का आयोजन किया जाएगा।
14 Oct 2026
कुणबी समाजोन्नती मंडळाच्या वतीने सामाजिक उपक्रमांवर भर; १८ ऑक्टोबरला वार्षिक सर्वसाधारण सभेचे आयोजन.
14 Oct 2026
માંગરોળ-કેશોદ રોડ પર રખડતા ઢોરનો આતંક: પિતા-પુત્રને ગંભીર ઈજા
માંગરોળ-કેશોદ રોડ પર ગેસ એજન્સી પાસે રખડતા ખૂંટીયાએ બાઈકને ટક્કર મારતા પિતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે.
14 Oct 2026
13 Children Die in Raghopur Boat Sinking; Govt Announces ₹4.23 Lakh Immediate Aid
A private boat capsized in Raghopur, Vaishali, killing 13 children. The state administration and the Prime Minister announced financial relief for the bereaved families.
14 Oct 2026
फारबिसगंज: पवन कुमार ने देशवासियों को दी दशहरा की शुभकामनाएं
फारबिसगंज के मोबाइल होम के मालिक पवन कुमार ने देशवासियों को दशहरा के पावन अवसर पर हार्दिक शुभकामनाएं प्रेषित की हैं।
14 Oct 2026
અમદાવાદના દાણીલીમડામાં ‘નશા મુક્ત દાણીલીમડા, નશા મુક્ત અમદાવાદ’ અભિયાનનો પ્રારંભ
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં નશાના વધતા દુષણ સામે જાગૃતિ લાવવા માટે ‘નશા મુક્ત દાણીલીમડા, નશા મુક્ત અમદાવાદ’ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. આ અભિયાન પોલીસ તંત્રના સહયોગથી ચલાવવામાં આવશે.
14 Oct 2026ઇડરના ગણેશપુરા ગામે વૈમનસ્ય મુદ્દે પ્રાંત અધિકારીને આવેદનપત્ર..
સાબરકાંઠા જિલ્લાના ઇડરના ગણેશપુરા ગામે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ અને તેના કારણે સર્જાયેલા વૈમનસ્યના મુદ્દે સ્થાનિકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે..
14 Oct 2026
હિંમતનગરમાં ખાડીયા ચાર રસ્તા પર જાહેર શૌચાલય અને સ્નાના ગૃહનું લોકાર્પણ..
હિંમતનગર નગર સેવા સદન દ્વારા ખાડીયા ચાર રસ્તા ખાતે જાહેર શૌચાલય અને સ્નાના ગૃહનું નવનિર્માણ કરવામાં આવ્યું છે,જે નાગરિકો માટે સુવિધાનો નવો દ્વાર ખોલશે..
14 Oct 2026
वैशाली नाव हादसा: 13 बच्चों की मौत पर राष्ट्रपति और पीएम ने जताया गहरा दुख
बिहार के वैशाली जिले में हुए नाव हादसे में 13 मासूमों की जान चली गई, जिससे पूरे देश में शोक की लहर दौड़ गई है। राष्ट्रपति द्रौपदी मुर्मू और प्रधानमंत्री नरेंद्र मोदी ने घटना पर संवेदना व्यक्त की है।
14 Oct 2026
અમદાવાદ: ટ્રાફિક પોલીસની માનવતા, રિક્ષામાં જ નવજાત બાળકને ‘નવજીવન’ અપાવ્યું
અમદાવાદના ગોમતીપુરમાં ટ્રાફિક પોલીસ અને 108ની ટીમે પ્રસૂતિની પીડાથી તડફડતી મહિલાની રિક્ષામાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી નવજાત શિશુનો જીવ બચાવ્યો.
14 Oct 2026