स्थानीय
रायपुर, छत्तीसगढ़ में आग लगने से त्वरित आपातकालीन कार्रवाई
रायपुर, छत्तीसगढ़ में लगी आग को नियंत्रित करने के लिए फायर ब्रिगेड और पुलिस ने त्वरित कार्रवाई की।
24 सित. 2026
जैसलमेर नगर परिषद के सभापति के रूप में विजय डांगरा ने पदभार संभाला
जैसलमेर नगर परिषद के नवनियुक्त सभापति विजय डांगरा ने अपना पदभार ग्रहण कर लिया है। इस अवसर पर उन्हें शुभकामनाएं दी गईं और उनके कार्यकाल में शहर के विकास में योगदान की उम्मीद जताई गई।
24 सित. 2026
कटिहार नगर निगम: वार्ड 08 में साफ-सफाई और जलजमाव की स्थिति का निरीक्षण
कटिहार नगर निगम क्षेत्र के वार्ड संख्या 08 में आज साफ-सफाई और जलजमाव की स्थिति का निरीक्षण किया गया। संबंधित अधिकारियों को आवश्यक निर्देश दिए गए।
24 सित. 2026
बिजली विभाग की लापरवाही से किसान की भैंस की मौत, ग्रामीणों में आक्रोश
अलीगंज प्रखंड के मतवलवा गांव में सड़क पर 20 दिनों से गिरे बिजली के तार की चपेट में आने से एक किसान की भैंस की मौत हो गई। ग्रामीणों ने बिजली विभाग पर लापरवाही का आरोप लगाते हुए मुआवजे की मांग की है।
24 सित. 2026
রবিবারও খোলা থাকবে স্টেট ব্যাঙ্ক অফ ইন্ডিয়ার সমস্ত শাখা
স্টেট ব্যাঙ্ক অফ ইন্ডিয়া (SBI) তাদের সমস্ত শাখায় রবিবার, ২৭ সেপ্টেম্বর ২০২৬-এ স্বাভাবিকভাবে কাজ করবে বলে জানিয়েছে। গ্রাহকদের নিরবচ্ছিন্ন ব্যাঙ্কিং পরিষেবা প্রদানের জন্য এই সিদ্ধান্ত নেওয়া হয়েছে।
24 सित. 2026
उज्जैन हाउसिंग बोर्ड के नोटिस ने बेटी की शादी रद्द करवाई
उज्जैन हाउसिंग बोर्ड के नोटिस ने परिवार को घर बचाने के बीच बेटी की शादी रद्द करने की दुविधा में डाल दिया।
24 सित. 2026ભરૂચમાં ગણેશ વિસર્જન પૂર્વે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ, શાંતિ અને સુરક્ષા જાળવવા તંત્ર સજ્જ
ભરૂચમાં ગણેશ વિસર્જનનો પર્વ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિસર્જન પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું.
24 सित. 2026અંકલેશ્વર GIDCમાં સલ્ફર મિલ કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા અફરાતફરી
અંકલેશ્વર GIDCમાં આવેલ પાનોલી સલ્ફર મિલ કંપનીના પ્લાન્ટમાંથી અચાનક મોટા પ્રમાણમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
24 सित. 2026
📰 87,742 ਰਾਸ਼ਨ ਕਾਰਡ ਅਰਜ਼ੀਆਂ ਦੀ ਵੈਰੀਫਿਕੇਸ਼ਨ: 100 ਫੀਸਦੀ ਕੰਮ ਪੂਰਾ ਕਰਨ ਵਾਲੀਆਂ 38 ਆਂਗਣਵਾੜੀ ਵਰਕਰਾਂ ਸਨਮਾਨਿਤ
87,742 ਰਾਸ਼ਨ ਕਾਰਡ ਅਰਜ਼ੀਆਂ ਦੀ ਵੈਰੀਫਿਕੇਸ਼ਨ: 100 ਫੀਸਦੀ ਕੰਮ ਪੂਰਾ ਕਰਨ ਵਾਲੀਆਂ 38 ਆਂਗਣਵਾੜੀ ਵਰਕਰਾਂ ਸਨਮਾਨਿਤ ਡਿਪਟੀ ਕਮਿਸ਼ਨਰ ਵੱਲੋਂ ਹਰੇਕ ਵਰਕਰ ਨੂੰ ₹1,000 ਦੀ ਸਨਮਾਨ ਰਾਸ਼ੀ
24 सित. 2026સુરત મનપામાં નવા કમિશનરના નિર્ણયથી શાસકો ભડક્યા, વહીવટી તંત્ર અને રાજકીય પક્ષ વચ્ચે ઘર્ષણના એંધાણ
સુરત મહાનગરપાલિકામાં નવા કમિશનર રાજકુમાર બેનીવાલે શાસકો સાથે પરામર્શ વિના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કરેલી બદલીઓ અને જવાબદારીની ફેરબદલીના આદેશોથી વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે સીધા ઘર્ષણના સંકેત મળી રહ્યા છે.
24 सित. 2026અંબાજી મહામેળામાં હાઇટેક સુરક્ષા: AI ફેસ રેકગ્નિશન અને ૬૦૦+ CCTV થી ચુસ્ત બંદોબસ્ત
બનાસકાંઠા પોલીસ દ્વારા રાજ્ય સરકારના 'વિશ્વાસ' પ્રોજેક્ટ હેઠળ અંબાજી મહામેળામાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા અને સુગમતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
24 सित. 2026હિંમતનગરમાં માર્ગ સલામતી જાગૃતિ માટે ૨૦૦ બાઈક રાઈડર્સની રેલી યોજાઈ..
હિંમતનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન' અને 'સેવા મેરા યોગદાન' અંતર્ગત માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવા માટે ૨૦૦ બાઈક રાઈડર્સની રેલીનું આયોજન કરાયું હતું. રેલીમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા..
24 सित. 2026