🔥 ट्रेंडिंग कड़ाकती ठंड में गरीबों को ऊनी टोपी वित... जेलर 2 ने दूसरी बुधवार को गिरावट दर्ज... तेलंगाना पुलिस ने अपराध पहचान को सशक्त... तेलंगाना में वर्षा में कमी की उम्मीद,... 29 अक्टूबर को हैदराबाद में 22‑के और 24... गजापति हाईवे पर धसका, ओडिशा में याताया...
29 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

स्थानीय

જંબુસર: ચાંદપીર સોસાયટી પાસે રીક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી, મુસાફરોનો આબાદ બચાવ

જંબુસર નજીક કુરાલ ગામના પરિવારને દવા લેવા જતાં અકસ્માત નડ્યો. ચાંદપીર સોસાયટી પાસે રીક્ષા ખુલ્લી ગટરમાં ખાબકતાં મુસાફરોનો આબાદ બચાવ થયો.

12 अक्टू. 2026

બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે નવરાત્રિ મહોત્સવમાં આગની મોકડ્રિલ યોજાઈ

નવરાત્રિ દરમિયાન આગ જેવી ઘટના બને તો બચાવ કામગીરી અંગે લોકોને જાગૃત કરવાના હેતુથી બારડોલીના સ્વરાજ આશ્રમ ગ્રાઉન્ડ ખાતે લોટસ નવરાત્રિ મહોત્સવમાં આગની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

12 अक्टू. 2026

लुधियाना में अज्ञात व्यक्ति की ट्रेन दुर्घटना में मौत, पहचान के लिए 72 घंटे इंतजार

लुधियाना में ट्रेन से टकराए अज्ञात व्यक्ति की पहचान करने के 72 घंटे बाद उसकी मौत हो गई।

12 अक्टू. 2026

फारबिसगंज में श्री राम नवमी रथ यात्रा समिति द्वारा भव्य रावण दहन की तैयारी, बैनर-पोस्टर विमोचन संपन्न

फारबिसगंज के हवाई अड्डा मैदान में 22 अक्टूबर 2026 को श्री राम नवमी रथ यात्रा समिति द्वारा आयोजित होने वाले भव्य रावण दहन कार्यक्रम के लिए बैनर-पोस्टर का विमोचन किया गया, जिसमें गणमान्य जन शामिल हुए।

12 अक्टू. 2026

తణుకు మహిళకు శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవి

సాహిత్య, కళా, సేవా రంగాల్లో సేవలందిస్తున్న నరేంద్రపురపు వీరమల్లికకు శ్రీశ్రీ కళావేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా అరుదైన అవకాశం లభించింది.

12 अक्टू. 2026

પલસાણા નજીક નેશનલ હાઈવે 54 પર કન્ટેનર પલટી મારતાં વાહનવ્યવહાર ખોરવાયો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઘલૂડા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 54 પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

12 अक्टू. 2026

પલસાણા નજીક હાઈવે પર ટેમ્પો પલટી જતાં શ્રમજીવીનું મોત

પલસાણા તાલુકાના બલેશ્વર ગામ પાસે હાઈવે પર રસ્તો ઓળંગી રહેલા શ્રમજીવીને બચાવવાના પ્રયાસમાં પાણીની બોટલો ભરેલો ટેમ્પો પલટી જતાં એક શ્રમજીવીનું ઘટનાસ્થળે જ મોત થયું.

12 अक्टू. 2026

తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ శ్రీకారం

తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నాయకత్వంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. అత్తిలిలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, రహదారుల ప్రారంభోత్సవాలు చేశారు.

12 अक्टू. 2026

তৃতীয়ার সন্ধ্যায় মণ্ডপে মণ্ডপে উপচে পড়া ভিড়, দুর্গাপূজার আনন্দে মাতোয়ারা বাঙালি

বাঙালির শ্রেষ্ঠ উৎসব দুর্গাপূজার আনন্দ এখন তুঙ্গে। তৃতীয়ার সন্ধ্যায় মণ্ডপে মণ্ডপে দর্শনার্থীদের উপচে পড়া ভিড় উৎসবের আমেজকে আরও বাড়িয়ে তুলেছে।

12 अक्टू. 2026

પલસાણાના અંત્રોલી ગામે ધાબેથી પટકાતા બે મિત્રોના મોત

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે એક દુર્ઘટનામાં બે મિત્રોના મોત થયા છે. બંને મિત્રો બિલ્ડિંગના ધાબા પરથી નીચે પટકાયા હતા.

12 अक्टू. 2026

કડોદરા-બારડોલી રોડ પર ડમ્પર પલટી મારતાં ટ્રાફિક જામ, સદનસીબે જાનહાનિ ટળી

કડોદરા-બારડોલી રોડ પર તાંતીથૈયા ગામ નજીક સોમનાથ વે બ્રિજ પાસે એક ડમ્પર અચાનક પલટી મારી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

12 अक्टू. 2026

સુરત: પી.પી. સવાણી યુનિવર્સિટીના બસ ચાલક કોસંબા નજીક કેનાલમાં ડૂબી ગયા

સુરત જિલ્લાના કોસંબા નજીક ધામદોડ ગામની સીમામાંથી પસાર થતી કેનાલમાં પી.પી. સવાણી યુનિવર્સિટીના એક બસ ચાલક ડૂબી ગયા હતા. કેનાલની પાળીએ બેઠા હતા તે દરમિયાન અચાનક ચક્કર આવતાં તેઓ પાણીમાં ખાબક્યા હતા.

12 अक्टू. 2026
📲Get App