Local
બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન...
બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા પોલીસ પરિવાર માટે નવરાત્રિ મહોત્સવ- ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં સૌને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..
09 Oct 2026
পুজোর আগে নবদ্বীপে হোটেল-লজে অভিযান, সরাইখানা লাইসেন্স নিয়ে কড়া নজরদারি পৌরসভার
দুর্গাপুজোর আগে নবদ্বীপ পৌরসভা শহরের হোটেল ও লজগুলির বৈধতা যাচাইয়ে তৎপর হয়েছে। শুক্রবার পৌর প্রশাসক ও পুলিশ একটি লজে অভিযান চালিয়ে সরাইখানা লাইসেন্স ও অন্যান্য নথিপত্র খতিয়ে দেখেন।
09 Oct 2026
দমদম নাগেরবাজারের কাছে ট্রান্সফরমার বিস্ফোরণে ভয়াবহ অগ্নিকাণ্ড
দমদম নাগেরবাজারের কাছে একটি ট্রান্সফরমারের বিস্ফোরণের জেরে ভয়াবহ অগ্নিকাণ্ডের ঘটনা ঘটেছে। এই ঘটনায় ব্যাপক চাঞ্চল্য ছড়িয়েছে এলাকায়।
09 Oct 2026पिंकी चौधरी को साहिबाबाद पुलिस ने किया नजरबंद, दिल्ली में विरोध प्रदर्शन की थी घोषणा
हिंदू रक्षा दल के राष्ट्रीय अध्यक्ष पिंकी चौधरी को गाजियाबाद के साहिबाबाद पुलिस ने रात में नजरबंद कर लिया है। उन्होंने कल दिल्ली में होने वाले एक विरोध प्रदर्शन में कॉकरोच जनता पार्टी के पदाधिकारियों व कार्यकर्ताओं पर लाठी बरसाने की धमकी दी थी।
09 Oct 2026दिल्ली-गुरुग्राम बॉर्डर पर भीषण जाम, यात्रियों को भारी परेशानी
दिल्ली-गुरुग्राम बॉर्डर पर यातायात बुरी तरह प्रभावित हुआ है, जिससे यात्रियों को घंटों जाम से जूझना पड़ रहा है।
09 Oct 2026
અણીયાદ ગામે વીજ ગ્રાહકો માટે સ્માર્ટમીટર જાગૃતિ કેમ્પ યોજાયો
શહેરા તાલુકાના અણીયાદ ગામે વીજ ગ્રાહકોને સ્માર્ટમીટર વિશે માહિતગાર કરવા માટે એક ખાસ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
09 Oct 2026
পশ্চিমবঙ্গে দুর্গাপূজায় জাতীয়তাবাদী বই বিক্রি করবে হিন্দু জাগরণ মঞ্চ
হিন্দু জাগরণ মঞ্চ জানিয়েছে, এই বছর দুর্গাপূজার সময়ে পশ্চিমবঙ্গ জুড়ে তাদের পক্ষ থেকে বুক স্টল দেওয়া হবে। এই স্টলগুলিতে জাতীয়তাবাদী বই বিক্রি করা হবে।
09 Oct 2026
CISF Soldier Closes Delhi Metro Gate at Patel Chowk
A CISF officer closed a Delhi Metro gate at Patel Chowk, halting the flow of commuters.
09 Oct 2026બારડોલી સ્ટેટ હાઈવે પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
બારડોલીમાં રાજ હોટલથી રંગોલી ચોકડી સુધીના સ્ટેટ હાઈવે પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે માર્ગ અને મકાન વિભાગે લાલ આંખ કરી છે. ટ્રાફિક નિવારણ અને અકસ્માતો ઘટાડવાના હેતુથી આ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
09 Oct 2026
વલવાડામાં ‘અંબિકા તાલુકા કક્ષા કલા મહાકુંભ - 2026’નું આયોજન
વલવાડા ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરતની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા ‘અંબિકા તાલુકા કક્ષા કલા મહાકુંભ - 2026’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધનગૌરી સાર્વજનિક વિદ્યાલયે સહયોગ આપ્યો હતો.
09 Oct 2026સુરતમાં કરિયાણા સ્ટોરમાંથી મુદત વીતી ગયેલો જથ્થો ઝડપાયો, પાલિકાની કાર્યવાહી
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઝુંબેશના ભાગરૂપે કતારગામ ઝોનમાં એક કરિયાણા સ્ટોરમાંથી મોટા પ્રમાણમાં મુદત વીતી ગયેલી ચીજવસ્તુઓ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
09 Oct 2026સુરત એરપોર્ટ પર મુસાફરોની મુશ્કેલી: પાર્કિંગ વિવાદે સર્જી હાલાકી
સુરત એરપોર્ટ પર ફ્લાઇટ મારફતે આવતા મુસાફરોને બહાર નીકળવા અને વાહન મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. એરપોર્ટ પ્રશાસન અને પાર્કિંગ કોન્ટ્રાક્ટરના નિર્ણયો સામે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.
09 Oct 2026