🔥 TRENDING Orijinal Nets Rs 58 Lakh Worldwide on... Premada Oorali Continues Strong Box Of... Massive Arms Haul Found in Manipur Security Forces Seize Arms, Ammunition... Manipur: 17 Arrested for Impersonating... Meghalaya Athletes Sawakani Lakiang an...
27 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Local

कटोरिया में गरबा नाईट 2.0 का शानदार आयोजन, लोगों ने जमकर किया नृत्य

कटोरिया में आयोजित गरबा नाईट 2.0 में स्थानीय लोगों ने उत्साहपूर्वक भाग लिया और देर रात तक नृत्य का आनंद लिया। यह आयोजन क्षेत्र में सांस्कृतिक उत्सव का एक प्रमुख हिस्सा बन गया है।

17 Oct 2026

ભરૂચમાં રાજપૂત છાત્રાલય ખાતે તલવાર રાસનું આયોજન

ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે શ્રી રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા સાતમના પવિત્ર દિવસે શક્તિના ઉપાસકો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું.

17 Oct 2026

વંથેવાડ નજીક બસ અને બાઇકની ટક્કર: બાઇકનો કચ્ચરઘાણ નીકળ્યો

વંથેવાડ ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરઝડપે આવતી બસે રસ્તાની સાઇડમાં ઊભેલી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઇકનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

17 Oct 2026

હિંમતનગરમાં રોડની દયનીય સ્થિતિ: આઠ મહિનાથી નાગરિકો પરેશાન,તંત્ર નિષ્ક્રિય..

હિંમતનગરમાં રિલાયન્સ મોલથી મહાવીરનગર ચાર રસ્તા સુધીનો માર્ગ છેલ્લા આઠ મહિનાથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે..

17 Oct 2026

DTC Bus Accident in Delhi’s Anand Parbat Leaves One Dead, Several Injured

A Delhi Transport Corporation bus struck pedestrians in Anand Parbat, killing one person and injuring several others.

17 Oct 2026

ઝઘડિયા: વાઘપુરા-ઉમલ્લા નજીક બાઈક ટક્કરમાં પાંચ ઈજાગ્રસ્ત, માર્ગ સલામતી પર પ્રશ્નાર્થ

ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની વધતી ઘટનાઓ ચિંતાનો વિષય બની છે. વાઘપુરા-ઉમલ્લા નજીક બે બાઈક વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે અંકલેશ્વર-સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ચાલી રહેલી કામગીરી અને ભારે વાહનોની તેજ લાઈટો અકસ્માત નોતરી શકે છે.

17 Oct 2026

વાગરાના ઓરા ગામમાં નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન: OPL2 ટુર્નામેન્ટમાં કોમી એકતાનો સંદેશ

વાગરા તાલુકાના ઓરા ગામ ખાતે રમતગમત અને ભાઈચારાના મજબૂત સંદેશ સાથે નવા ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે OPL2 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું, જેમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકોએ સાથે મળીને ભાગ લીધો.

17 Oct 2026

વડોદરા: વોર્ડ ૧૫ ના કોર્પોરેટર આશિષભાઈ જોશી દ્વારા ભવ્ય ધાર્મિક સ્નેહ મિલન સમારોહનું આયોજન

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૫ ના કોર્પોરેટર શ્રી આશિષભાઈ જોશી દ્વારા આસો નવરાત્રિ નિમિત્તે એક ભવ્ય ધાર્મિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

17 Oct 2026

મહીસાગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક શફીન હસન સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી..

મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શફીન હસને પોલીસ હેડક્વાર્ટર ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો હતો.તેમણે પોલીસ પરિવાર સાથે આરતીમાં સહભાગી થઈ અને ગરબા રમ્યા..

17 Oct 2026

હિંમતનગરમાં નગરપાલિકા અને GEBની બેદરકારી: રસ્તા પર મોટો ખાડો, પાણીની લાઈન તૂટતાં હાલાકી

હિંમતનગરના છાપ્રિયા ફાયર સ્ટેશન નજીક તંત્રની ઘોર બેદરકારીને કારણે રસ્તા પર મોટો ખાડો પડ્યો છે. વીજળી વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ કામગીરી બાદ ખાડો પુરવામાં ન આવતાં પીવાના પાણીની લાઈન પણ તૂટી છે, જેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

17 Oct 2026

મોડાસામાં 'રમઝટ નવરાત્રી મહોત્સવ'માં ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો..

મા આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રી નિમિત્તે મોડાસા ખાતે આયોજિત "રમઝટ નવરાત્રી મહોત્સવ" માં ઉપસ્થિત રહી ગરબે ઘૂમતા ખેલૈયાઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો..

17 Oct 2026

कोलकाता: दुर्गा पूजा पंडाल ढहने से 17 की मौत, 40 घायल

उत्तर कोलकाता के चोरबागान में सप्तमी की शाम दुर्गा पूजा पंडाल का एक हिस्सा भीड़ के दबाव से ढह गया, जिससे भगदड़ मच गई। इस हादसे में 17 लोगों की मौत और करीब 40 लोगों के घायल होने की आशंका है।

17 Oct 2026
📲Get App