Crime
FIR Registered Against Sikkim Rapper UNB in Arunachal Over Alleged Explicit Post
Police in Arunachal Pradesh have filed a First Information Report against Sikkim-based rapper UNB, accusing him of sharing sexually explicit material online.
03 Oct 2026
Uttar Pradesh school operator detained after vulgar video to staffer surfaces
A school operator in Uttar Pradesh was taken into custody after a video emerged showing him making indecent remarks to a staff member, prompting police action.
03 Oct 2026
રાજકોટ રેન્જની મોટી કાર્યવાહી: સુરેન્દ્રનગરના કોટડા ગામેથી ૭ કિલો પોશડોડા સાથે એક ઝડપાયો
રાજકોટ રેન્જ પોલીસ દ્વારા NDPS વિરુદ્ધ તેજ કરાયેલી કાર્યવાહીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કોટડા ગામેથી ૭ કિલોથી વધુ પોશડોડા સાથે એક ઈસમ ઝડપાયો છે. આ મામલે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
03 Oct 2026
બોટાદ: GRD જવાન લાંચ લેતા ACB ના હાથે ઝડપાયો
બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન કિશનભાઈ મનજીભાઈ ચૌહાણને ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એ.સી.બી. (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
03 Oct 2026
Child Help Desks Launched at Police Stations Across the State
Child help desks have been set up at police stations throughout the state to assist children in need. The initiative aims to provide immediate support and protection for minors.
03 Oct 2026
ANTF raids Jaipur uncover alleged Rs 100 crore crypto investment scam
Jaipur police’s Anti-Narcotics Task Force (ANTF) conducted a raid following allegations of a crypto investment scheme that defrauded investors of approximately Rs 100 crore. Video footage shows officials seizing documents and electronic devices during the operation.
03 Oct 2026
બોટાદ: ખોટી નંબર પ્લેટ મામલે ગુનો દાખલ ન કરવા માટે ૨૨,૦૦૦ ની લાંચ લેતા GRD જવાન ACB ના હાથે ઝડપાયો..
બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા GRD જવાન કિશનભાઇ મનજીભાઇ ચૌહાણને ખોટી નંબર પ્લેટ મામલે ગુનો દાખલ ન કરવા માટે ૨૨,૦૦૦ રૂપિયાની લાંચ લેતા બોટાદ ACB દ્વારા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે..
03 Oct 2026સુરતના બેગમપુરા ઝાંપા બજારમાં ત્રણ અજાણ્ય શખ્સોએ ત્રણ ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો, ગંભીર ઈજાઓ
સુરત શહેરના બેગમપુરા ઝાંપા બજાર, ઇન્ડિયા બેકરી ગલીમાં પાર્કિંગ વિવાદમાં ત્રણ અજાણ્ય શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી ત્રણ ભાઈઓ પર ટૂકા મારા, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થાયા. ઘાયલો ગોપીપુરા વાસી અને તાપી જિલ્લા મૂળના કાર્તિક જર્મનસિંગ વળવી અને તેમના ભાઈઓ છે, જેઓ 'સબ્બીર કોર્નર' કાર્પેટ દુકાનમાં મજૂરી કરે છે.
03 Oct 2026
Twenty Mobiles Recovered from Ten Undertrials at Jalandhar Central Modern Jail
Twenty mobile phones were recovered from ten undertrial prisoners lodged in the Central Modern Jail, Jalandhar. The seized devices are now in custody.
02 Oct 2026
મહેસાણા S.O.G. દ્વારા લાઘણંજ લૂંટ કેસના ૩ નાસતા ફરતા આરોપીઓ મેવડ પાસેથી ઝડપાયા..
મહેસાણા S.O.G. ટીમે લાઘણંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા લૂંટના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા ત્રણ રીઢા આરોપીઓને મેવડ ગામ નજીક આવેલી હોટલ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડ્યા છે..
02 Oct 2026
Jabalpur Man Takes ₹1 Crore Insurance on Wife, Then Hires Killer
Police in Jabalpur have arrested a man who, after a love marriage, secured a ₹1 crore life insurance policy on his wife and subsequently hired a contract killer to murder her.
02 Oct 2026
Delhi Police Arrest Gulam Khwaja, Active Member of Takkar Gang
Delhi police have taken into custody Gulam Khwaja, identified as an active operative of the Takkar gang, following a recent investigation.
02 Oct 2026