🔥 ट्रेंडिंग ఇంటి పెరట్లో గంజాయి సాగు.. వ్యక్తి అరె... प्रधानमंत्री मोदी ने बंगाल, असम और पुद... बीजेपी ने पश्चिम बंगाल और असम में पकड़... मध्यप्रदेश सरकार ओबीसी आरक्षण मुद्दे क... मध्यप्रदेश स्वामित्व योजना को पटवारी स... मध्यप्रदेश सरकार ने पटवारी संघ के साथ...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

अपराध

પલસાણાની ડોનિયર ઇન્ડસ્ટ્રિયલ કંપનીમાં કર્મચારી પર 47 કલાક બંધક રાખી અત્યાચાર

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા સ્થિત ડોનિયર ઇન્ડસ્ટ્રિયલ લિમિટેડ કંપનીમાં એક કર્મચારીને શંકાના આધારે 47 કલાક સુધી ગેરકાયદેસર રીતે બંધક બનાવી ઢોર માર મારવાની ગંભીર ઘટના સામે આવી છે.

24 सित. 2026

સુરતમાં જ્વેલરી શોરૂમમાં છેતરપિંડી: સોનાની રિંગમાંથી સોનું ગાયબ, ચાંદીના કંદોરામાં ભેળસેળ

સુરતના વરાછામાં એક જ્વેલરી શોરૂમ દ્વારા ગ્રાહકોને સસ્તા કે આધુનિક જ્વેલરીના નામે છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. 9 કેરેટ વ્હાઇટ ગોલ્ડની રિંગ અને સ્ટર્લિંગ સિલ્વરના કંદોરાની લેબોરેટરી તપાસમાં વિશ્વાસઘાતનો પર્દાફાશ થયો છે.

24 सित. 2026

પોલીસકર્મીઓ માટે ટ્રાફિક નિયમોનું પાલન ફરજિયાત: રાજ્યવ્યાપી ૧૫ દિવસીય ઝુંબેશ શરૂ

રાજ્યભરમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે ૨૧ સપ્ટેમ્બરથી ૧૫ દિવસીય ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

24 सित. 2026

पंजाब सरकार ने गमाडा घोटाले में हाईकोर्ट से हस्तक्षेप मांगा, वारंट ऑफिसर नियुक्त

पंजाब सरकार ने देर रात हाईकोर्ट से वारंट ऑफिसर नियुक्त करने की मांग की, जबकि ईडी गमाडा में वित्तीय अनियमितताओं और धन शोधन की जांच अपने दूसरे दिन जारी रखी है।

24 सित. 2026

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં માથાભારે શખ્સનો આતંક: મહિલા કર્મચારીઓની છેડતી અને ધમકીઓ

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક માથાભારે શખ્સ દ્વારા મહિલા કર્મચારીઓની છેડતી, ધમકીઓ અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવામાં આવતા હોસ્પિટલ પ્રશાસને કડક કાર્યવાહીની માંગ કરી છે.

24 सित. 2026

बिहार में लड़के के साथ देखे जाने पर नाबालिग का शोषण, पुलिस ने शुरू की जांच

बिहार पुलिस ने एक नाबालिग के लड़के के साथ देखे जाने के बाद उसके शोषण की शिकायत पर केस दर्ज किया।

24 सित. 2026

जालंधर में भाजपा नेता अश्वनी अटवाल के घर पर हमला

जालंधर, पंजाब में भाजपा नेता अश्वनी अटवाल के घर पर हमला हुआ, स्थानीय रिपोर्टों के अनुसार।

24 सित. 2026

मुजफ्फरपुर: बदटच से इनकार पर किशोरी को अपहरण-पीटने का आरोप, आरोपी गिरफ्तार

मुजफ्फरपुर के चंदवारा इलाके में पुलिस ने ललित कुमार को गिरफ्तार किया, क्योंकि परिवार का कहना है कि उन्होंने एक किशोरी को अपहरण करके पीटा, जब उसने उनके बदटच के प्रस्ताव को ठुकरा दिया।

24 सित. 2026

किशनगंज में मवेशी लदे ट्रक के मामले में 3 पुलिसकर्मियों को निलंबित

बिहार के एसपी संतोष कुमार ने पशु तस्करी से जुड़े अवैध वसूली के आरोपों पर किशनगंज थानाध्यक्ष, सहायक निरीक्षक और सिपाही को निलंबित कर दिया।

24 सित. 2026

ડ્રાઇવર પાસે દસ્તાવેજો હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા રૂ. 10,000 નો દંડ ફટકારાયો

એક ડ્રાઇવરનો આરોપ છે કે તેની પાસે તમામ જરૂરી દસ્તાવેજો હોવા છતાં ટ્રાફિક પોલીસે અહંકારમાં આવીને રૂ. 10,000 નો દંડ ફટકાર્યો છે.

24 सित. 2026

जालंधर में भाजपा सचिव अश्वनी अटवाल के घर पर रात में हमला, महिलाओं को चोट

देर रात में भाजपा जालंधर सचिव अश्वनी अटवाल के घर पर कार की खिड़कियां तोड़ी गईं, जिससे कई महिलाओं को चोटें आईं।

24 सित. 2026

જૂનાગઢ એસ.ઓ.જી. દ્વારા ૧ વર્ષથી ફરાર એન.ડી.પી.એસ. એક્ટના આરોપીને સાણંદ GIDCમાંથી ઝડપી પાડાયો

જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર કુખ્યાત વોન્ટેડ આરોપી સોનુકુમાર ચુનીલાલ સિંહને સાણંદ GIDC વિસ્તારમાંથી સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.

24 सित. 2026
📲Get App