Kuntalkumar Chokshi ✔️ Verified
District Reporter • Vadodara , Gujarat
Need24 Newsહું વડોદરા શહેર માં આવેલ મકરપુરા જી. આઈ. ડી. સી. માં એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં ERP સોફ્ટવેર હેન્ડલ કરું છું. છેલ્લા ૪૬ વર્ષથી RSS સાથે, ૨૦૦૫ થી બી. જે. પી સાથે અને નારી રક્ષા સેના માં વડોદરા શહેર અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યો છું.ઉપરાંત મારા વતન જંબુસર(જી.ભરૂચ) ના નામથી અમારી વૈષ્ણવ વણિક સમાજ નું વડોદરા શહેરમાં "જંબુસર વણિક મંડળ" માં કારોબારી સભ્ય તરીકે પણ કાર્ય કરું છું.