🔥 TRENDING अशोक चांदना का बूंदी में राज समाप्त, अ... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಭಕ್ತ ಕನಕದಾಸರ ಜಯಂತಿ ಅದ್ದೂ... New Chandigarh Launches 3-Day Equestri... JUI-F Protest Erupts in Punjab After R... BSF kills Pakistani infiltrator at Pat... ईशान किशन ने देवघर के बाबा बैद्यनाथ धा...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

📰 જન્મદિવસની શુભેચ્છાઓ બદલ હરેશ મહેશ્વરીએ વ્યક્ત કર્યો સૌનો હૃદયપૂર્વક આભાર WhatsApp, Facebook, Instagram સહિત સોશિયલ મીડિયા પર મળેલા અપાર પ્રેમ અને આશીર્વાદ બદલ તમામ મિત્રો, વડીલો અને શુભચિંતકોનો માન્યો આભાર.

✍️ Reporter: Haresh Maheshwari 🗓 27 Nov 2026, 12:51 PM 👁 59
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📰 જન્મદિવસની શુભેચ્છાઓ બદલ હરેશ મહેશ્વરીએ વ્યક્ત કર્યો સૌનો હૃદયપૂર્વક આભાર WhatsApp, Facebook, Instagram સહિત સોશિયલ મીડિયા પર મળેલા અપાર પ્રેમ અને આશીર્વાદ બદલ તમામ મિત્રો, વડીલો અને શુભચિંતકોનો માન્યો આભાર.

🙏❤️ હૃદયપૂર્વક આભાર અને આભાર... ❤️🙏

મારા જન્મદિવસ નિમિત્તે WhatsApp, Facebook, Instagram તેમજ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફોન, મેસેજ અને શુભેચ્છાઓ પાઠવીને મારા દિવસને યાદગાર બનાવનાર તમામ મિત્રો, વડીલો, પરિવારજનો, સ્નેહીજનો અને શુભચિંતકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.

તમારા દરેકના પ્રેમ, આશીર્વાદ અને લાગણીઓ મારા માટે અમૂલ્ય છે. આપ સૌએ આપેલા પ્રેમથી હું ખૂબ જ આનંદિત અને લાગણીશીલ થયો છું.

આપ સૌનો આ પ્રેમ અને વિશ્વાસ હંમેશા મારા માટે પ્રેરણારૂપ બની રહેશે. જીવનમાં આપ સૌનો આવો જ સાથ, સહકાર અને આશીર્વાદ મળતા રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.

ફરી એકવાર આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર! 🙏❤️

આપનો સ્નેહી,

હરેશ મહેશ્વરી

જિલ્લા રિપોર્ટર – NEED24 NEWS
ગુજરાત પ્રદેશ મહામંત્રી – રાષ્ટ્રીય મેઘવાર સેના

🙏 જય ભીમ | જય મેઘવાર 🙏
📲Get App