🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ ખાતે 'શ્રી કચ્છ વાગડ બે ચોવીસી જૈન સમાજ' દ્વારા નિર્મિત આધુનિક VBC ભવનનું ઉદ્‌ઘાટન

અમદાવાદ ખાતે 'શ્રી કચ્છ વાગડ બે ચોવીસી જૈન સમાજ' દ્વારા નિર્મિત આધુનિક VBC ભવનનું ઉદ્‌ઘાટન

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 Jul 2026, 01:02 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ખાતે 'શ્રી કચ્છ વાગડ બે ચોવીસી જૈન સમાજ' દ્વારા નિર્મિત આધુનિક VBC ભવનનું ઉદ્‌ઘાટન કર્યું. આ સુવિધાસભર કેમ્પસમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે આધુનિક હોસ્ટેલ અને અતિથિ ભવન જેવી ઉત્કૃષ્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જે અંતરિયાળ વિસ્તારના યુવાનોના ઉચ્ચ શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

આ પ્રસંગે દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સમાજ તરફથી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોગદાન આપવા બદલ ખૂબ-ખૂબ આભાર.

'વિકસિત ગુજરાત' થી 'વિકસિત ભારત 2047' ના સંકલ્પને સાકાર કરવામાં આપણી શિક્ષિત અને સંસ્કારી યુવા પેઢી મહત્ત્વનું યોગદાન આપશે.
📲Get App