🔥 TRENDING It has been reported by Senior Joint C... कटिहार गुरुद्वारा में श्रद्धा और उल्ला... Cyclone Arnab Weakens, Andhra Pradesh... Cyclone Arnab Leaves Trail of Destruct... Gujarat allocates Rs 80.81 crore to 21... Gujarat Eliminates Separate Consent Le...
30 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઇડર તાલુકાની દાવડ પ્રાથમિક શાળાની SMC ને સશક્તિકરણ તાલીમ, બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 29 Oct 2026, 11:05 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે ઇડર તાલુકાની દાવડ પ્રાથમિક શાળામાં SMC સશક્તિકરણ તાલીમ યોજાઈ, જેમાં શાળા વિકાસ, બાળકોના સર્વાંગી વિકાસ અને વાલીઓની ભાગીદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું..

સાબરકાંઠામાં-:
આજે ઇડર તાલુકાની દાવડ પ્રાથમિક શાળામાં SMC સશક્તિકરણ તાલીમ દરમિયાન સમિતિના સભ્યો સાથે સંવાદ કરી શાળાના વિકાસ,બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણમાં વાલીઓની ભાગીદારી અંગે માર્ગદર્શન આપ્યું.શાળામાં મધ્યાહન ભોજન અંતર્ગત બનાવેલી દાળ ઢોકળીનો પણ આસ્વાદ લીધો.શાળાની કામગીરીને બિરદાવી.
📲Get App