🔥 ट्रेंडिंग हनुमानगढ़ से पटना के लिए स्पेशल ट्रेन... पश्चिम सिक्किम में 4.9 माप का भूकंप, ग... बालको रामलीला ग्राउंड में भाव भागवत कथ... परिणी चोपड़ा ने राघव चड्ढा को जन्मदिन... बक्सर गोलीकांड: घायल पवन तिवारी की वार... कृति सनन ने माँ की मेकअप किया, दीवाली...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડાલી પોલીસે કપાસના ખેતરમાંથી ₹8.25 લાખ મૂલ્યનું ગેરકાયદે લીલું ગાંજાનું પાક જપ્ત..
अपराध

વડાલી પોલીસે કપાસના ખેતરમાંથી ₹8.25 લાખ મૂલ્યનું ગેરકાયદે લીલું ગાંજાનું પાક જપ્ત..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 22 सित. 2026, 01:12 PM 👁 78
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કપાસના પાકની આડમાં 67 ગાંજાના છોડની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ થયો, જેમાં 16.5 કિલોનું લીલું ગાંજાનું પાક ₹8.25 લાખના મૂલ્યનું જપ્ત કરવામાં આવ્યું..

સાબરકાંઠાના-:
વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કપાસના ખેતરમાં ગેરકાયદે લીલા ગાંજાના છોડની ખેતીનો પર્દાફાશ થયો.બાતમી અનુસાર વડાલી પોલીસ ટીમે સીમ વિસ્તારમાં રેઇડ કરી, 16.5 કિલો વજન ધરાવતા 67 ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો..

જપ્ત થયેલ ગાંજાનું મૂલ્ય ₹8.25 લાખ હતું, જે ગેરકાયદે ખેતીની ગંભીરતાને દર્શાવે છે.આ કાર્યવાહી વડાલી પોલીસની સતત પ્રયત્નોની સાબિતી છે,જે ગેરકાયદે ડ્રગ ઉત્પાદન અને વેપારને રોકવા માટે કરવામાં આવે છે.
📲Get App