માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ ખાતે ₹37.50 કરોડના ખર્ચે નવનિર્મિત છ માળના આધુનિક જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ...

દરેક અધિકારી - કર્મચારીઓ માટે એક જ કાર્ય મંત્ર છે, નાગરિક દેવો ભવ: - મુખ્યમંત્રીશ્રી
આ ભવન સેવાનું કેન્દ્ર બને અને સામાન્ય નાગરિકોને વધુમાં વધુ સીધો સેવાનો લાભ મળે એ જરૂરી: નાયબ મુખ્યમંત્રીશ્રી
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ જિલ્લા પંચાયત ભવનની મુલાકાત લઈ નાગરિકો માટેની સુવિધાનું નિરીક્ષણ કર્યું...