🔥 TRENDING त्यागराज स्टेडियम में ‘वैश्य कुल सांस्... राजकीय सीनियर सेकेंडरी स्कूल के कंप्यू... BTS Makes History at 2026 MTV VMAs, Wi... Vidya Vox Raises Alarm: AI Steals from... Mumbai to Experience Light Rain and Th... Bank of Maharashtra Stock Sees RSI Tre...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બગોદરા ગામ પાસે રહેલા હાઇવે નાં બંને પુલ તથા સર્વિસ રોડ નાં રસ્તાઓ માં વરસાદ નાં કારણે મોટા તથા ઊંડા ખાડા પડી ગયા છે. બગોદરા થી અમદાવાદ અને
Local

બગોદરા ગામ પાસે રહેલા હાઇવે નાં બંને પુલ તથા સર્વિસ રોડ નાં રસ્તાઓ માં વરસાદ નાં કારણે મોટા તથા ઊંડા ખાડા પડી ગયા છે. બગોદરા થી અમદાવાદ અને

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 05 Aug 2026, 03:16 PM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગોદરા ગામ પાસે રહેલા હાઇવે નાં બંને પુલ તથા સર્વિસ રોડ નાં રસ્તાઓ માં વરસાદ નાં કારણે મોટા તથા ઊંડા ખાડા પડી ગયા છે. બગોદરા થી અમદાવાદ અને બગોદરા થી રાજકોટ એમ બંને પુલ ઊપર અને પુલ

બગોદરા ગામ પાસે રહેલા હાઇવે નાં બંને પુલ તથા સર્વિસ રોડ નાં રસ્તાઓ માં વરસાદ નાં કારણે મોટા તથા ઊંડા ખાડા પડી ગયા છે. બગોદરા થી અમદાવાદ અને બગોદરા થી રાજકોટ એમ બંને પુલ ઊપર અને પુલ ની નીચે સર્વિસ રોડ વરસાદ નાં કારણે ધોવાઈ ગયા છે અને મસ મોટા ખાડા પડી ગયા છે જેના થી વાહન ચાલકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અને વાહન તથા માલસામાન ને નુકસાન થવા નો ભય સેવાઈ રહ્યો છે. ખરાબ રસ્તાઓ નાં કારણે ધૂળ તથા માટી ઉડી રહી છે હવા માં પ્રદુષણ ફેલાઈ રહ્યું છે અને કપચી તથા મોટાં મેન્ટલ પણ વાહનો નાં ટાયરો સાથે અથડાઈને લોકો ને વાગવાનો ડર સતાવી રહ્યો છે એટલા માટે જલદી થી જલદી રસ્તાઓનું પુનઃ નિર્માણ થાય અને આ રસ્તાઓ વરસાદ માં પણ સુરક્ષિત રહે એ માટે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે
📲Get App