🔥 TRENDING India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑... Avengers: Endgame Encore grosses Rs 17... Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શું તમે જાણો છો ગુજરાત ની આ ગામ પંચાયત વિશે?!!!!
National

શું તમે જાણો છો ગુજરાત ની આ ગામ પંચાયત વિશે?!!!!

✍️ Dipakkumar Chetanbhai Kasangara 🗓 27 Jun 2026, 06:55 PM 👁 48
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ

પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 250 જેટલા આવાસો ઉપરાંત 29 જેટલા મહત્ત્વના પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. ગ્રામજનોને ડિજિટલ સેવાઓ પૂરી પાડવામાં તેમજ આરોગ્ય સુવિધાની દ્રષ્ટિએ પણ ગ્રામ પંચાયતે ઉમદા કામગીરી કરી છે.
📲Get App