🔥 TRENDING Nationwide Bank Strike Postponed After... Ironing Iron: More Than Just Clothes—H... BJP Accuses Rahul Gandhi of Plotting t... Former Indian Cricketer Vinod Kambli R... Delhi Minister Slaps Youth Claiming AA... The Tribune Highlights User Search for...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિજયનગર પોલીસ સ્ટેશનના છેલ્લા આઠ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

વિજયનગર પોલીસ સ્ટેશનના છેલ્લા આઠ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 01 Aug 2026, 12:14 PM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિજયનગર પોલીસ સ્ટેશનના છેલ્લા આઠ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.”

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી કરવા તથા તથા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ.

જે સુચના અન્વયે પો.ઇન્સ.એ.એમ.વાળા,એસ.ઓ.જી.,સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી.કે.યુ.ચૌધરી તથા પો.સ.ઈ.શ્રી.પી.એમ.ઝાલાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના આ હે.કોન્સ. પ્રકાશકુમાર પ્રભાભાઈ બ.નં-૧૦૧ તથા આ.પો.કોન્સ. અનિરૂધ્ધ સિંહ ઇન્દ્રસિંહ બ.નં.-૧૫૦ નાઓને મળેલ ખાનગી બાતમી અન્વયે વિજયનગર પોલીસ સ્ટેશન ફ.ગુ. ૨.નં-૨૯/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૪૯૮ (ક), ૩૨૩,૫૦૪ મુજબના ગુનાનો નીચે જણાવેલ નાસતો ફરતા આરોપી હિંમતનગર ખાતેથી મળી આવતાં સદરી નાસતા ફરતા આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

અટક કરેલ આરોપી

અમજદખાન બાદરખાન પઠાણ ઉ.વ.- ૪૭ રહે.લાલપુરા ડુંગરપુર રાજસ્થાન

કામગીરી કરનાર કર્મચારી:-

શ્રી.પી.એમ.ઝાલા, પો.સ.ઇ એસ.ઓ.જી.

HC પ્રકાશકુમાર

HC રાજેશકુમાર

PC અનિરૂધ્ધસિંહ

HC વિક્રમસિંહ

=

(કે.યુ.ચૌધરી)

ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.સાબરકાંઠા
📲Get App