🔥 TRENDING ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... Ambala Construction Site Collapse Leav... Kharif Acreage Surpasses Five‑Year Ave... Rumor of Student Rape Sparks Protests... 3-Day Bank Strike Called Off After Lat... India’s Diplomatic Dilemma: Navigating...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે પોલીસ તંત્ર સજ્જ

વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે પોલીસ તંત્ર સજ્જ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 31 Jul 2026, 08:44 AM 👁 68
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે પોલીસ તંત્ર સજ્જ
રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને યોજાઈ વીડીયો કોન્ફરન્સ; રાજ્યના તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.
🔹NDRF અને SDRFની ટીમો સાથે સંકલન સાધીને સ્થાનિક પોલીસને પણ રાહત બચાવ કામગીરીમાં જોડાઈ છે.
🔹નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોની સાથે પશુધનને પણ સુરક્ષિત સ્થળે ખસેડવા વિવિધ વિભાગો સાથે મળીને સંયુક્ત 'ઇવેક્યુએશન પ્લાન' બનાવાયો છે.
🔹રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક નિયમન માટે પોલીસ જવાનો તૈનાત કરાયા છે.
📲Get App