🔥 ट्रेंडिंग ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... अम्बाला निर्माण स्थल पर ढहने से 10 घाय... बारिश की कमी के बावजूद खारिफ क्षेत्रफल... छात्र के बलात्कार के अफ़वाह से लवली प्... तीन दिन का बैंक स्टैकरिट निलंबित, IBA-... भारत की कूटनीति में दुविधा: ट्रम्प‑अमे...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ: નરોડામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, અમેરિકન નાગરિકો સાથે લાખોની છેતરપિંડી

અમદાવાદ: નરોડામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, અમેરિકન નાગરિકો સાથે લાખોની છેતરપિંડી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 30 जुल. 2026, 10:12 AM 👁 80
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ: નરોડામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ, અમેરિકન નાગરિકો સાથે લાખોની છેતરપિંડી

અમદાવાદના નરોડા વિસ્તારમાં સ્વામિનારાયણ પાર્કના એક ભાડાના ફ્લેટમાંથી ચાલતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મહેશ શ્રોફ નામના આરોપીએ ડાર્ક વેબથી અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી, તેમને લોન અપાવવાની લાલચ આપીને ૩૦ થી ૫૦
અપાવવાની લાલચ ડોલરના ગિફ્ટ કાર્ડ પડાવવાનું કૌભાંડ આચર્યું હતું.

પોલીસે દરોડા દરમિયાન લેપટોપ, મોબાઈલ અને કોલિંગ સ્ક્રિપ્ટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહેશ શ્રોફની ધરપકડ કરી છે, જ્યારે માર્ટિન નામનો અન્ય આરોપી ફરાર છે. આરોપીઓ છેલ્લા છ મહિનાથી આ છેતરપિંડી ચલાવી રહ્યા હતા અને ગિફ્ટ કાર્ડ દ્વારા મળતી રકમને ભારતીય ચલણમાં વહેંચતા હતા. હતા. હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.
📲Get App