🔥 ट्रेंडिंग ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... अम्बाला निर्माण स्थल पर ढहने से 10 घाय... बारिश की कमी के बावजूद खारिफ क्षेत्रफल... छात्र के बलात्कार के अफ़वाह से लवली प्... तीन दिन का बैंक स्टैकरिट निलंबित, IBA-... भारत की कूटनीति में दुविधा: ट्रम्प‑अमे...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી શામળાજી

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી શામળાજી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 जुल. 2026, 09:32 PM 👁 76
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી શામળાજી મંદિરે દર્શન, પૂજન-અર્ચન કરવાનો પાવન અવસર પ્રાપ્ત થયો.

આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel
સાહેબ સાથે ઉપસ્થિત રહી ભગવાન શ્રી શામળિયાજીના ચરણોમાં રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ-સમૃદ્ધિ, શાંતિ તથા દરેક નાગરિકના કલ્યાણ માટે પ્રાર્થના કરી.

ગુરુ પરંપરાના આ પવિત્ર પર્વે સૌના જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદ્માર્ગનું અજવાળું પ્રસરે તેવી પ્રાર્થના.
📲Get App