🔥 TRENDING அரசு ஆண்கள் மேல்நிலைப்பள்ளியில், 1993... Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજ રોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે

આજ રોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 Jul 2026, 08:54 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે આવેલ શ્રી ભૈરવનાથ મહાદેવ મંદિર ખાતે પૂજ્ય મહંતશ્રી વિષ્ણુગીરી મહારાજના દર્શન કરી ગુરુવંદના અર્પણ કરી હતી.

આ પ્રસંગે પૂજ્ય મહંતશ્રીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા, તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તથા સૌને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે તાલુકા ભાજપા પ્રમુખશ્રી હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રીશ્રી ભવરસિંહ ચૌહાણ, શ્રી મનદીપભાઈ પ્રજાપતિ, યુવા મોરચા ઉપપ્રમુખશ્રી ધવલભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App