🔥 ट्रेंडिंग ભરૂચમાં પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે પાંજરાપ... अम्बाला निर्माण स्थल पर ढहने से 10 घाय... बारिश की कमी के बावजूद खारिफ क्षेत्रफल... छात्र के बलात्कार के अफ़वाह से लवली प्... तीन दिन का बैंक स्टैकरिट निलंबित, IBA-... भारत की कूटनीति में दुविधा: ट्रम्प‑अमे...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજીના દર્શનાર્થે જતા રસ્તામાં લુસડીયા ગામ

આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજીના દર્શનાર્થે જતા રસ્તામાં લુસડીયા ગામ

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 29 जुल. 2026, 12:42 PM 👁 77
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજીના દર્શનાર્થે જતા CM BHUPENDR PATEL રસ્તામાં લુસડીયા ગામ નજીક બાળકોને અને ગ્રામજનોને મળવાનો આનંદપૂર્ણ અવસર મળ્યો.

ગ્રામજનોએ આત્મીયતાથી આવકાર આપ્યો.. ગૌરીવ્રત કરતી અને માથે સુશોભિત કળશ ધારણ કરેલી નાનકડી દીકરીઓએ પણ પરિવારજનની જેમ સ્વાગત કર્યું. બાળકો અને ગ્રામજનો સાથે સહજ વાતચીત કરવામાં ઘણો આનંદ આવ્યો. હર્ષોલ્લાસની આ ક્ષણો હૃદયને સ્પર્શી ગઈ.
📲Get App