🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં જુગારીયાઓ પકડાયા

વડોદરામાં જુગારીયાઓ પકડાયા

✍️ Reporter: Bhavik Solanki 🗓 27 Jul 2026, 12:56 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સલાટવાડા તુલસીબાઇની ચાલી ખાતે મકાનમાં પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા કુલ- ૦૬ (છ) ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.....

પકડાયેલ આરોપીઓના નામ-સરનામાં

(૧) રિતેશ હસમુખભાઈ બારોટ,(૨) સંજયભાઈ જેન્તીભાઈ બારોટ,(3) સંજય દિલીપભાઈ બારોટ,(૪) ગીરીશભાઈ ભીખાભાઈ બારોટ,(૫) ધમેન્દ્રભાઈ શંકરભાઈ બારોટ,(૬) નાસીરમહંમદ મયુરમહંમદ શેખ
📲Get App