🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પેટલાદમાં સતત વરસાદ: નગરપાલિકા તંત્ર એક્શનમાં
Weather

પેટલાદમાં સતત વરસાદ: નગરપાલિકા તંત્ર એક્શનમાં

✍️ Reporter: Samir Malek 🗓 23 Jul 2026, 09:58 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સતત વરસી રહેલા વરસાદને કારણે પેટલાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ન રહે અને તેનો ઝડપી નિકાલ થઈ શકે તે માટે પેટલાદ નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી. નગરપાલિકાની ટીમ સ્થળ પર હાજર રહી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા કરી રહી છે.

સતત વરસી રહેલા વરસાદને કારણે પેટલાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ન રહે અને તેનો ઝડપી નિકાલ થઈ શકે તે માટે પેટલાદ નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી.

નગરપાલિકાની ટીમ સ્થળ પર હાજર રહી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી વ્યવસ્થા કરી રહી છે, જેથી શહેરજનોને અવરજવર દરમિયાન મુશ્કેલી ન પડે અને જનજીવન સામાન્ય રહે.

વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિવિધ વિસ્તારોમાં સતત દેખરેખ રાખી જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.
📲Get App