🔥 TRENDING Singh Ji: Life Dedicated to Humanity,... Trump Offers US Weapon Sales to China’... Nationwide Bank Strike Postponed After... Ironing Iron: More Than Just Clothes—H... BJP Accuses Rahul Gandhi of Plotting t... Former Indian Cricketer Vinod Kambli R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજના ગાયપગલા તીર્થધામે તાપી જયંતિની ભવ્ય ઉજવણી તરીકે તાપી માતાને ૫૫૧ મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી.

કામરેજના ગાયપગલા તીર્થધામે તાપી જયંતિની ભવ્ય ઉજવણી તરીકે તાપી માતાને ૫૫૧ મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 20 Jul 2026, 08:32 PM 👁 81
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજના ગાયપગલા તીર્થધામે તાપી જયંતિની ભવ્ય ઉજવણી તરીકે તાપી માતાને ૫૫૧ મીટરની ચુંદડી અર્પણ કરવામાં આવી.

કામરેજ તાલુકાના ધોરણપારડી નજીક આવેલા ગાયપગલા તીર્થધામ ખાતે છેલ્લા ચાર વર્ષથી પરંપરાગત રીતે તાપી જયંતિની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે પણ ભક્તિભાવપૂર્વક યોજાયેલા કાર્યક્રમમાં તાપી માતાને ૫૫૧ મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં ભાવિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.અને ધાર્મિક વિધિ વિધાન સાથે માતાજીની આરાધના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ તાપી માતા પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી હતી.
📲Get App