🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નગરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ સરકાર...

નગરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ સરકાર...

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Jul 2026, 10:12 PM 👁 71
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નગરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ સરકાર...

​આજરોજ હિંમતનગર નગરપાલિકાના કારોબારી સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી રાહુલભાઈ પટેલના નવીન કાર્યાલયના શુભારંભ પ્રસંગે વિશેષ ઉપસ્થિત હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ રહી તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉજ્જવળ કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

​શુભારંભ પ્રસંગ બાદ, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, ઉપપ્રમુખશ્રી ગોપાલસિંહ રાઠોડ તથા ચીફ ઓફિસર શ્રી ઉપેન્દ્રભાઈ ગઢવી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન આપણા હિંમતનગર શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ મળે તે માટે નગરમાં ચાલી રહેલા વિવિધ જનહિત અને વિકાસલક્ષી કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી પરામર્શ કર્યો.
📲Get App