🔥 TRENDING લીલીયા અમરેલી માર્ગ પર મોડી રાત્રે બે... DMK's Delimitation U‑Turn Upsets Congr... ‘Shaadi Mubaarak Ho Part 2’ premieres... Dev’s ‘DeSu7’ to Stream on SonyLIV fro... Kevin Pietersen dons a gamcha and spea... 10 Must‑Watch OTT Releases Launching T...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેત બચાઓ અભિયાન અંતર્ગત હારીજના સરેલ ગામે ખેડૂતોને ખાતરના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી અંગે અપાયું માર્ગદર્શન

✍️ Reporter: Atul Thakor 🗓 28 Nov 2026, 10:54 AM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેત બચાઓ અભિયાન અંતર્ગત હારીજના સરેલ ગામે ખેડૂતોને ખાતરના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી અંગે અપાયું માર્ગદર્શન

રાસાયણિક ખાતર-દવાઓનો વપરાશ ઘટે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે દિશામાં ખેડૂતોને કરાયા પ્રેરિત

ખાતર વ્યવસ્થાપનથી લઈને જૈવિક અસ્ત્રોના ઉપયોગ સુધીની માહિતી સાથે સરેલ ગામે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ
📲Get App