લીલીયા અમરેલી માર્ગ પર મોડી રાત્રે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો
🚨 બ્રેકિંગ.લીલીયા
લીલીયા–અમરેલી માર્ગ પર મોડી રાત્રે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોને ઈજા!....
લીલીયા અમરેલી રોડ પર નવી ગૌશાળા નજીક સરોવર પાસે બે ફોરવ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાતાં કારમાં સવાર ચાર પૈકી ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા...
ઈજાગ્રસ્તોને તાત્કાલિક લીલીયા સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાંથી ત્રણ વ્યક્તિને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા હતા....
પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સર્જી સામેની કાર ચાલક કાર છોડી સ્થળ પરથી ફરાર થયો હતો...
લીલીયા પોલીસે કાર ચાલક ને પકડવા કવાયત હાથ ધરી....
સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઈજાગ્રસ્ત તમામ વ્યક્તિઓ લીલીયાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.....