🔥 TRENDING West Bengal Higher Secondary Semester‑... राष्ट्रीय स्तरावरिल सरदार पटेल नर्मदा... ଆରୁହାବୃତ୍ତିରେ ‘ପିପିଲି ସାହା ବନ୍ଦର ବୋଇତ... सांड दुकान में घुसा, काउंटर के पीछे छि... Bihar MLA Anant Singh’s Daughter’s Wed... Bihar Announces December 2026 School H...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માલપુરમાં સ્નેહમિલન કાર્યક્રમનું* *આયોજન કરવામાં આવ્યું*

✍️ Reporter: Pandor Sanjay 🗓 27 Nov 2026, 02:58 PM 👁 22
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો માં સાબર ડેરી ડિરેક્ટર શ્રી અને પૂર્વ ધારાસભ્ય માનનીય પટેલ જશુભાઈ શિવાભાઈ નાગરિક બેંકના ચેરમેન શ્રી નીચલ ભાઈ પટેલ વાઇસ ચેરમેન જિલ્લા સદસ્યો તાલુકા પંચાયત સભ્ય તેમજ સરપંચ શ્રી ઓ તમામ દુઘ મંડળી ના ચેરમેન સેક્રેટરી જમીન વિકાસ બેંકના મેનેજર સાહેબ શ્રી એમપી વિભાગના સુપરવાઇઝર શ્રીઓ અને પશુધન ડોક્ટર શ્રી હાજર રહ્યા હતા

આ પ્રસંગે સર્વે એકબીજા સાથે સ્નેહમિલન કરી સંગઠન કરી અને વિકાસની ચર્ચા કરી હતી

આ કાર્યક્રમ નું આયોજન એ એક માલપુર તાલુકા નું એકતા નું પ્રતિક બન્યો હતો આ કાર્યક્રમ માં મુખ્ય ઉદ્દેશ એક બીજ ને મળી વિકાસ ની ચર્ચા વિચારણા કરી અને આગળ વધવાના નો હતો

આ કાર્યક્રમ નું આયોજન પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરી ડિરેક્ટર શ્રી માનનીય જશુભાઈ શિવાભાઈ ના પરિવાર તરફ થી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સવે એ સહભાગી બની સફળ બનાવ્યો હતો અને આ કાર્યક્રમ ની પૂર્ણ તાની આરે સર્વે ભોજન ગ્રહણ કર્યું હતું અને છૂટા પડ્યા હતા આ કાર્યક્રમમાં માલપુર ની આસપાસના તમામ ગામડાઓના મોટાભાગના લોકો જોડાયા હતા
📲Get App