🔥 TRENDING କଟକ ବାଲିଯାତ୍ରା ଫୁଡ୍‌ ଷ୍ଟଲ୍‌ରେ KMC ସ୍ୱା... पुलिस ने मनाया संविधान दिवस Mother and Two Children Found Dead in... दरभंगा में रेलवे रैक प्वाइंट के पास बा... દાહોદમાં ખનિજ માફિયાઓ સામે તંત્રની લાલ... पीपलरावां में कांग्रेस ने संविधान दिवस...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે સામાન્ય નાગરિકની જેમ સરકારી બસમાં મુસાફરી કરીને પહોંચ્યા

✍️ Reporter: Atul Thakor 🗓 27 Nov 2026, 10:06 AM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે સામાન્ય નાગરિકની જેમ સરકારી બસમાં મુસાફરી કરીને પહોંચ્યા હતા; અહીં તેમણે નારદીપુર ગ્રામ પંચાયત સ્થિત વોટર સપ્લાય ટેન્ક પાસે ગ્રામજનો સાથે એક પેડ માઁ કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું…

રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને અપીલ કરતા જણાવ્યું કે, દરેક નાગરિક પોતાના કે બાળકોના જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા શુભ પ્રસંગોએ ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરે…
📲Get App