National
ઉનાના કંસારી બાયપાસે ટ્રિપલ સવારી બાઈક અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે મોત
ઉના શહેરના કંસારી બાયપાસે આજે ટ્રિપલ સવારી બાઈકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.i
ઉના શહેરના કંસારી બાયપાસે આજે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઘટનાના સમયે એક બાઈક પર ટ્રિપલ સવારી કરતા હતા, જે દરમિયાન બાઈકનું સંતુલન ખોવાયું હતું અને અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થયા બાદ એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ મળતાં સ્થાનિક લોકો એ 108 બોલાવી હોસ્પિટલ ખસેડાયા હતા
આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થયા બાદ એક બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ મળતાં સ્થાનિક લોકો એ 108 બોલાવી હોસ્પિટલ ખસેડાયા હતા