ચરલ ગામે સાણંદ તાલુકા ભરવાડ સમાજ નુ સ્નેહ મિલન સમારોહ યોજાયો
यहाँ देखें:
▶️ YouTube
સાણંદ તાલુકાના ચરલ ગામે સાણંદ તાલુકા બંધારણ ભરવાડ સમાજ યુવા ગ્રુપના ઉપક્રમે ચરલ ગામ સ્થિત સુ પ્રસિદ્ધ શ્રી મુળવાનાથ મંદિર ખાતે મંગળવારે નવા વર્ષના સ્નેહ મિલન ને શુ,શુ, મહંત શ્રી પ્રતાપપુરી બાપુ ના સ્વાગત -સનમાન સમારોહ નુ આયોજન કરવામાં આવ્યું હતું ,,આ પ્રસંગે સમાજ ના દિકરા ને દિકરીઓ ને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે ૧૦૦૦ થી વધુ યુવાનો દ્રારા દર મહિને આર્થિક ફંડ એકત્રિત કરવાનો ઐતિહાસિક સંકલ્પ લેવામાં આવ્યો હતો,,આ સમારોહમાં પ,પુ, શ્રી પ્રતાપપુરી બાપુ ને સર્વે વડીલો ને યુવાનો દ્રારા સ્વાગત ને સન્માન કરવામાં આવ્યું હતુ ,,બાપુના આશીર્વાદ મેળવીને ને તેમની પ્રેરણા ને સમાજ ની એકતા ને સંગઠન અને શિક્ષણ નો વ્યાપ વધારવા માટે સમાજ ની આવનાર પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય એક અત્યંત સરાહનીય ને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી,,