🔥 TRENDING गोंदिया में पुलिस वाहन की टक्कर से तीन... कलेक्टर ने संविधान दिवस पर संविधान की... મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેન્ટ્ર... મટોડા GIDC નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકન... ચરલ ગામે સાણંદ તાલુકા ભરવાડ સમાજ નુ સ્... Kerala Dairy Startup Turns Dream into...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી નાં જાફરાબાદ માં ગમખ્વાર અકસ્માત યુવક નું ધટના સ્થળે કરુણ મોત

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 26 Nov 2026, 12:57 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત એક યુવક નું કરુણ ધટના સ્થળે મોત થયું

અમરેલી બ્રેકિંગ......

જાફરાબાદમાં ગમખ્વાર અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન નજીક ગંભીર અકસ્માત સર્જાયો

ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વચ્ચે થયો ભયાનક અકસ્માત

અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટ્યાં

અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું

મૃતક યુવકની ઓળખ રાહુલ નયનભાઈ બારૈયા તરીકે થઈ

બનાવની જાણ થતાં ટાઉન પોલીસ અને મરીન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી

108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

જાફરાબાદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી

રિપોર્ટર સમીર ખોખર-વિજપડી અમરેલી
📲Get App